gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede …

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire : જામનગરમાં લાલવાડી વિસ્તારમાં હાપા માર્કેટિંગ રોડ પર જ્ઞાનગંગા સ્કૂલની પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે અચાનક બે ઝુંપડાઓમાં આગ લાગી હતી, જેને લઈ રહેવાસીઓમાં દોડધામ થઈ હતી. દરમ્યાન ફાયર શાખાને જાણ કરવામાં આવતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગને બુઝાવી હતી. સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી અન્ય ઝુંપડાઓ બચી ગયા હતા, જ્યારે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી.

 ઉપરોક્ત વિસ્તારમાં આવેલા બે ઝુપડામાં આજે સવારે 11.00 વાગ્યાના અરસામાં રસોઈ બનાવવાના કારણે અકસ્માતે ભડકો થયા બાદ આગ લાગી હતી, અને એક બાદ એક બે ઝુંપડા સળગી ઊઠ્યા હતા. 

જેના લબકારા દૂર સુધી દેખાતાં નજીકમાં જ કન્સ્ટ્રકશનનું કામ કરતા નીતિનભાઈ સોલંકી નામના વ્યક્તિએ તુરતજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે તે પહેલા પરપ્રાંતિય પરિવારના બે ઝુંપડા બળીને ખાખ થયા હતા, અને તેઓની માલસામગ્રી સળગી ગઈ હતી. જો કે બાકીના અન્ય 12 જેટલા ઝુંપડાઓ બચી ગયા હતા.  આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જામનગર શહેર-લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : 5 મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા | 1…

જામનગર શહેર-લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : 5 મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા | 1...

જામનગર નજીક વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર 65 વર્ષીય બુઝુર્ગનું અંતરિયાળ મૃત્યુ | Another hi…

જામનગર નજીક વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર 65 વર્ષીય બુઝુર્ગનું અંતરિયાળ મૃત્યુ | Another hi...

અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી | Ahmedabad …

અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

'હમાસ'નું યુરોપ-સ્થિત નેટવર્ક, 'હુકમ' મળતાં હુમલા શરૂ કરશે : મોસાદની ગંભીર ચેતવણ…

'હમાસ'નું યુરોપ-સ્થિત નેટવર્ક, 'હુકમ' મળતાં હુમલા શરૂ કરશે : મોસાદની ગંભીર ચેતવણ…

9 months ago
ગોત્રીરોડના મકાનમાં આગ ચાંપી ધમકી આપનાર શખ્સની ધરપકડ | Man arrested for threatening to set fire to h…

ગોત્રીરોડના મકાનમાં આગ ચાંપી ધમકી આપનાર શખ્સની ધરપકડ | Man arrested for threatening to set fire to h…

6 months ago
નીતીશનાં  ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું

નીતીશનાં ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું

9 months ago
કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News