gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો બાઇક ચાલક | Biker harassing and chasing nursing student

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો બાઇક ચાલક | Biker harassing and chasing nursing student
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નર્સિંગની વિદ્યાર્થિનીનો બાઇક પર તેના ઘર સુધી પીછો કરી  હેરાન કરતા આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આજવા રોડ વિસ્તારમાં રહેતા અને નર્સિંગનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની યુવતી ગત ૨૪ મી ડિસેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યે છૂટીને બસમાં બેસીને ઘરથી થોડે દૂર ઉતરી હતી. ત્યાંથી તે ચાલતી ઘરે જતી હતી. તે સમયે એક બાઇક ચાલક તેની નજીક આવ્યો હતો. મારી બાઇક પાછળ બેસી જા. તને તારા ઘરે મૂકી જઇશ. તેવું કહેતા યુવતી  ગભરાઇ ગઇ હતી. તે ઉતાવળે પગે ઘર તરફ ચાલવા લાગી હતી. આરોપી તેની બાઇક વધારે રેસ કરીને  હેરાન કરતો હતો. આરોપીએ યુવતીનો તેના એપાર્ટમેન્ટ સુધી પીછો કર્યો હતો. યુવતી ભાગીને દાદર ચઢી જતા આરોપી બાઇક ફૂલ સ્પીડમાં ચલાવીને ભાગી  ગયો હતો. યુવતીએ ઘરે જઇને પરિવારજનોને જાણ કરતા તેઓએ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા આરોપીની બાઈકનો નંબર મળી આવ્યો હતો. જે અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ANJALI PHOUGAT AT THE 79TH CANNES FILM FESTIVAL: A GLOBAL CALL FOR DHARMAYUKT KARMA, CULTURAL PRIDE,…
GUJARAT

June 10, 2026
રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…

આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

Next Post
શો રૃમમાંથી છૂટા કરાયેલા કર્મચારીએ શોરૃમમાં ભયનો માહોલ સર્જ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ કરી | com…

શો રૃમમાંથી છૂટા કરાયેલા કર્મચારીએ શોરૃમમાં ભયનો માહોલ સર્જ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ કરી | com...

ત્રણેય સેના માટે ૭૯૦૦૦ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી | 79000 crore defense deal

વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission …

વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન | Padma Shr…

7 months ago
વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office…

10 months ago
તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

1 year ago
14 માસૂમોના મોત માટે જવાબદાર કોણ? ફેક્ટરીમાં 350 નિયમોનું ઉલ્લંઘન, પ્રોડક્શન પર રોક | Cough Syrup De…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News