gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલીશા સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લિફ્ટ તૂટી પડવાથી હેલ્પરનું મોત નિપજ્યું | Helper dies after…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
અલીશા સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લિફ્ટ તૂટી પડવાથી હેલ્પરનું મોત નિપજ્યું | Helper dies after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ પાસે ભૂમેલ – કણજરી રોડ ઉપર આવેલી 

– અન્ય કર્મચારીઓ સાથે આવી ઘટના ના બને તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી અને વળતરની માંગ

નડિયાદ : નડિયાદ પાસે ભૂમેલ – કણજરી રોડ ઉપર કાર્યરત અલીશા સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં છેલ્લા ૫ વર્ષથી હેલ્પર તરીકે ફરજ બજાવતો ભૂમેલ ગામનો યુવાન કમલેશ મનુભાઈ પરમાર માલસામાન લઈને લિફ્ટ દ્વારા નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન લિફ્ટ તૂટી પડતા ૨૩ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

અલીશા સ્નેક્સ કંપનીમાં હાલમાં ૪૦૦થી વધુ હેલ્પરો કામ કરી રહ્યાં છે. આ દુર્ઘટના બાદ કંપનીમાં કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટના દરવાજા પણ તૂટેલી હાલતમાં હતા અને લાંબા સમયથી હેલ્પરો માટે પૂરતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો હતો. કર્મચારીઓ જીવના જોખમે આવી જર્જરિત લિફ્ટમાં કામ કરવા મજબૂર બન્યાં હતા, જેના પરિણામે એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક કમલેશ પરમારના પરિવારજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માગણી કરી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, જે રીતે તૂટેલા દરવાજા વાળી લિફ્ટમાં કામ કરાવવામાં આવતું હતું તેનાથી અન્ય હેલ્પરોના જીવ પર પણ જોખમ રહેલું છે. આવી ઘટના ફરીથી કોઈ અન્ય કર્મચારી સાથે ન બને તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતર તથા ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા યથાવત્ રાખવા આવેદનપત્…

અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા યથાવત્ રાખવા આવેદનપત્...

વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા

વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા

ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se…

ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

12 months ago
અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

6 months ago
ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

હિમાંશીના 16 એપ્રિલે વિનય નરવાલ સાથે લગ્ન અને છ દિવસમાં વિધવા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News