gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો, કોર્પોરેટર સહિત 6 સામે ગુનો નોંધાયો | Jamnagar For…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો, કોર્પોરેટર સહિત 6 સામે ગુનો નોંધાયો | Jamnagar For…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે રાજકીય અદાવતમાં અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા સોપારી આપી હુમલો કરાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, અસલમ ખીલજી સોમવારે (29મી ડિસેમ્બર) સાંજે મહાનગરપાલિકાની કચેરીએથી પોતાનું કામ પતાવી બાઈક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભીડભંજન રોડ પર એક કારમાં સવાર થઈને આવેલા પાંચ શખસોએ અસલમ ખીલજીને આંતર્યા હતા. તલવાર, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા લઈને આ હુમલાખોરો અસલમ ખીલજી પર તૂટી પડ્યા હતા. જેમાં અસલમ ખીલજીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અસલમ ખીલજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તે સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની 6 વર્ષના હાલત ખરાબ! જોઇન્ટ્સ ખૂલી જતાં જીવને જોખમ, તંત્ર નિંદ્રામાં

આ મામલે અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાજ ખીલજીએ સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હુમલા પાછળ વોર્ડ નંબર 12ના જ અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફીનો હાથ છે. બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી રાજકીય રાગ-દ્વેષ અને પાવર ગેમ ચાલતી હતી, જેનો ખાર રાખીને અલ્તાફ ખફીએ પોતાના માણસો મોકલી અસલમની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્તાફ ખફી સહિત જુનેદ, રજાક ચૌહાણ, ઇસ્તીયાક, સલીમ ખીલજી, હબીબ ખફી અને સમીર સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે

શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

હુમલાની ઘટના બાદ અસલમ ખીલજીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે કાલાવડ નાકા બહાર અને પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારે તંગદિલી ફેલાઈ છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપા…
GUJARAT

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપા…

May 24, 2026
દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ | Maharashtrian community protests against the Dashap…
GUJARAT

દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ | Maharashtrian community protests against the Dashap…

May 24, 2026
VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…
GUJARAT

VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

May 24, 2026
Next Post
ગુજરાત કોંગ્રેસમાં ભડકો! કિરીટ પટેલની રાજીનામાંની ચીમકી, કહ્યું- નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી…

ગુજરાત કોંગ્રેસમાં ભડકો! કિરીટ પટેલની રાજીનામાંની ચીમકી, કહ્યું- નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી...

જામનગરમાં તિરૂપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ | P…

જામનગરમાં તિરૂપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ | P...

કાલાવડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો : પોલીસ ફરિયાદ | A trader who sold …

કાલાવડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો : પોલીસ ફરિયાદ | A trader who sold ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકને ગોળ, બીજાને ખોળ જેવી સરકારી નીતિ : સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરો…

એકને ગોળ, બીજાને ખોળ જેવી સરકારી નીતિ : સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરો…

3 months ago
અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ …

અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ …

2 months ago
હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ | Complaint filed against 85 peopl…

હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ | Complaint filed against 85 peopl…

7 months ago
આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : એફએટીએફ

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : એફએટીએફ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News