gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત | Fatal Acciden…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત | Fatal Acciden…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Bus Station Accident: પંચમહાલના બસ સ્ટેશનમાં મંગળવારે (30મી ડિસેમ્બર) અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસના ટાયર નીચે આવી જવાથી એક 70 વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે બસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

બસ ઉપડતી વખતે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, ગોધરા વિભાગની વડોદરા-સંતરામપુર ડેપોની એસ.ટી. બસ શહેરા બસ સ્ટેશન ખાતે આવી હતી. બસમાંથી મુસાફરો ઉતરી ગયા બાદ જ્યારે ડ્રાઈવરે બસ આગળ ચલાવી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પંચમહાલના એસ.ટી. વિભાગના જણાવ્યાનુસાર, બસ ઉપડી રહી હતી ત્યારે આશરે 70 વર્ષના વૃદ્ધા અચાનક બસની આગળ દોડીને આવી ગયા હતા, જેના કારણે ચાલક બસ થોભે તે પૂર્વે જ તેઓ ટાયર નીચે આવી ગયા હતા. બસનું ટાયર વૃદ્ધા પર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં રોંગ સાઈડ આવતી કારનો ટ્રિપલ અકસ્માત, એક્ટિવા ચાલકને ઉડાવ્યો… મોટી જાનહાનિ ટળી

પોલીસે તપાસ હાથ ઘરી

ઘટનાની જાણ થતા જ શહેરા પોલીસ અને એસ.ટી. વિભાગના અધિકારીઓનો કાફલો તાત્કાલિક બસ સ્ટેશન દોડી આવ્યો હતો. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ચાલકને હાલ શહેરા પોલીસ મથકે હાજર કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે શહેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, પ્રાથમિક અહેવાલ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે તપાસ કરવામાં આવશે અને જો બસ ચાલકની બેદરકારી જણાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off...

CBSE બોર્ડની પરીક્ષામાં મહત્વનો ફેરફાર: ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખ બદલાઈ | CBSE Board ch…

CBSE બોર્ડની પરીક્ષામાં મહત્વનો ફેરફાર: ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખ બદલાઈ | CBSE Board ch...

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદેની શિવસેના આમને-સામને! બે નગરપાલિકા પર અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE…

1 year ago
એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

3 months ago
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in…

5 months ago
નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી | Six…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News