gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ થયો છે. આમ, પ્રતિ મિનિટે સરેરાશ બે જેટલા બાળકો જન્મે છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં થયેલા આ સૌથી વધુ બાળકોનો જન્મ છે. અગાઉ 2016માં સૌથી વધુ 12.52 લાખ બાળકોનો જન્મ થયો હતો.

ગુજરાતમાં જન્મદરમાં નોંધપાત્ર સુધારો

સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા વર્ષ 2023માં જન્મેલા બાળકોની નોંધણીને આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બાળકો સામે બાળકીઓના જન્મનું પ્રમાણ 2020, 2021માં 909, 2022માં 908 જ્યારે 2023માં 910 નોંધાયું છે. આ અહેવાલ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં 1.47 લાખ બાળકો-1.37 લાખ બાળકી, શહેરી વિસ્તારમાં 4.68 લાખ બાળકો અને 4.23 લાખ બાળકીઓનો જન્મ થયો છે. આમ, ગુજરાતમાં એક વર્ષમાં 6.15 લાખ બાળકો-સામે 5.60 લાખ બાળકીઓનો જન્મ થયેલો છે.

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 910 2 - image

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 910 3 - image

આ પણ વાંચો: વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા

જન્મદરમાં અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે

ગુજરાતમાં જન્મ લેતા બાળકોમાંથી અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદમાં એક વર્ષમાં 66,787 બાળકો અને 60,180 બાળકી એમ કુલ 1.26 લાખ બાળક જન્મ્યા છે. જેની સરખામણીએ વર્ષ 2022માં 1.24 લાખ બાળકો જન્મ્યા હતા. સૌથી વધુ બાળકોના જન્મ મામલે સુરત બીજા અને બનાસકાંઠા ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં જન્મ લેતા બાળકોમાંથી 13,696ના એક વર્ષથી ઓછી ઉંમરમાં જ મૃત્યુ થયા છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં બાળ મૃત્યુદરમાં વધારો થયો છે. વર્ષ 2022માં 12,570, વર્ષ 2021માં 11,815 નવજાત બાળકોના મોત થયા હતા. આ, સ્થિતિએ ગુજરાતમાં દરરોજ સરેરાશ 37 નવજાત બાળકોના મૃત્યુ થાય છે.

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 910 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા : ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી

રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા : ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી

વડોદરામાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સો: નિવૃત્ત અધિકારીને 18 દિવસ બંધક રાખી ₹1.59 કરોડ પડાવ…

વડોદરામાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સો: નિવૃત્ત અધિકારીને 18 દિવસ બંધક રાખી ₹1.59 કરોડ પડાવ...

અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનાવાશે, NOC મળ્યું | Ahmedabad…

અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનાવાશે, NOC મળ્યું | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ | Shooter in…

પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ | Shooter in…

9 months ago
વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

8 months ago
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’ | Ele…

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’ | Ele…

10 months ago
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News