gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થર્ટી ફર્સ્ટને લઈને તમામ પ્રવેશદ્વારો, મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking …

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
થર્ટી ફર્સ્ટને લઈને તમામ પ્રવેશદ્વારો, મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ

– સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો

નડિયાદ : ખેડા જિલ્લામાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના તમામ પોલીસ હદ વિસ્તારમાં અને ખાસ કરીને અન્ય જિલ્લાઓ સાથે જોડાયેલી સરહદો અને પ્રવેશદ્વારો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ કામગીરીના ભાગરૂપે નડિયાદ ટાઉન અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડતાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તરસંડા આઈ.ટી.આઈ. ચોકડી પર વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના અન્ય પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે, નશામાં વાહન ન ચલાવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

Next Post
ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2  ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત

હરીપર નજીક કાર પલટી મારી જતાં ધ્રાંગધ્રાના 2 યુવકના મોત | 2 youths from Dhrangadhra die after car ov…

હરીપર નજીક કાર પલટી મારી જતાં ધ્રાંગધ્રાના 2 યુવકના મોત | 2 youths from Dhrangadhra die after car ov...

નાસ્તો કરી રહેલા પરિવારને ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત, બે બાળકોને ઇજા | Woman dies two childre…

નાસ્તો કરી રહેલા પરિવારને ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત, બે બાળકોને ઇજા | Woman dies two childre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

11 months ago
કોહલી@52 : એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો તેંડુલકરનો રેકોર્ડ તોડયો | Kohli@52: Breaks Tendulkar’s reco…

6 months ago
તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી  વધુ આવક

1 year ago
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News