gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાસ્તો કરી રહેલા પરિવારને ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત, બે બાળકોને ઇજા | Woman dies two childre…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
નાસ્તો કરી રહેલા પરિવારને ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત, બે બાળકોને ઇજા | Woman dies two childre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભડીયાદ પગપાળા જતા બે પરિવાર સાથે દુર્ઘટના ઘટી

– 9 માસની બાળક અને 17 વર્ષના બાળકીને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા 

ધંધુકા : આણંદ જિલ્લાના ભાલેજ અને મહીસાગર જિલ્લાના બાલસિનોરના બે પરિવાર ભડીયાદ પગપાળા જતા હતા ત્યારે ધોલેરાના કાશીન્દ્રા ગામ પાસે લોખંડના મંડપ તળે બેઠા હતા.દરમિયાનમાં વીજ લાઇન સાથે અડકી જતા લોખંડના લોખંડના મંડપમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થઈ જતા એક મહિલાનું શોક લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બે બાળકોને શોક લાગતા ઇજાગ્રસ્ત થતા તત્કાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ભડીયાદ ખાતે ઉર્ષ ચાલી રહ્યો હોય અલગ જિલ્લામાંથી લોકો ઉર્ષ ના દર્શનનો લાભ લેવા માટે ગામે ગામથી લોકો પગપાળા આવ્યા હોય છે.અને ઠેર ઠેર લોકની સેવા માટે પંડાલ નાખવામાં આવે છે.જેમાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બાલસિનોરના બે પરિવાર અમદાવાદના જમાલપુરથી ભડીયાદ ઉર્સ પીર મહેમુદસા બુખારી દરગાહે દર્શનાર્થે પગપાળા નીકળ્યા હતા.દરમિયાનમાં કાશીન્દ્રા ગામની સીમમાં શગુન પાર્ટી પ્લોટની સાઈટની પહેલા કાશીન્દ્રા ગામની સીમમાં રોડની ચોકડી પર બન્ને પરિવાર નાસ્તો કરવા માટે રોકાયા હતા.જ્યા લોખંડના પાઈપ વાળો મંડપ બાધેલ હોય જે લોખંડનો મંડપમાં પરિવાર બેસીને નાસ્તો કરતા હતા.ત્યારે પવનને કારણે મંડપ ઊંચો થયો હતો.અને મંડપ ઉપર રહેલ વીજ વાયરને અડકી જતા મંડપમાં નાસ્તો કરી રહેલા શહેનાજબાનું ફેમીનખાન રસુલખાન પઠાણ (ઉ.વ.૨૨) ને વીજ કરંટ લાગતા તેમનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.જ્યારે ફેસલ ફેમીનખાન પઠાણ (ઉ.વ.૦૯ માસ ) અને તમન્નાબાનું ફરીદમીયા મલેક (ઉ.વ.૧૭ ) ને કરંટ લાગતા ગંભીર પણે ઇજાગ્રસ્ત થતા તત્કાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ફરિદમહમદ હુસેનમિયાએ ધોલેરા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…
GUJARAT

May 11, 2026
હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…

Next Post
ઊનાના નાઠેજ પાસે 4 વાહનના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત | Biker dies in 4 vehicle accident near Nathej…

ઊનાના નાઠેજ પાસે 4 વાહનના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત | Biker dies in 4 vehicle accident near Nathej...

૨૩૦ ઈલેકટ્રિક બસ પૈકી જાન્યુઆરીમાં AMTSની ૨૧ બસ ઓનરોડ દોડતી થઈ જશે | Out of 230 electric buses

ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the …

ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…

8 months ago
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી | Ahmedabad …

9 months ago
લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

6 months ago
Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર | Indian …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News