gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું – ‘ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી… ‘ | ‘Wa…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in Business
0 0
0
ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું – ‘ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી… ‘ | ‘Wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Robert Kiyosaki Warning : વર્ષ 2025માં ચાંદી રોકાણકારોને માલામાલ કરનાર ધાતુ સાબિત થઈ છે અને મોટાભાગના અનુમાનો મુજબ, 2026માં પણ તેની ગતિ તેજ રહી શકે છે. જોકે, આ તેજીની વચ્ચે પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીએ ચાંદીને લઈને એક મોટી ચેતવણી આપતા રોકાણકારોને મહત્વપૂર્ણ સલાહ આપી છે.

ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું - 'ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી... ' 2 - image

રોકાણકારોને કિયોસાકીની ચેતવણી અને સલાહ

રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને રોકાણ સંબંધિત સલાહ આપતા રહે છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર ચાંદીને લઈને એક પોસ્ટ કરી છે, જે એવા સમયે આવી છે જ્યારે સોમવારે ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો.

કિયોસાકીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “શું ચાંદીનો પરપોટો ફૂટવાનો છે? મને ચાંદી ખૂબ જ પસંદ છે, મેં મારી પ્રથમ ચાંદી 1965માં ખરીદી હતી, પરંતુ શું સાચે જ ચાંદીનો પરપોટો ફૂટવાનો છે? FOMO (ફિયર ઓફ મિસિંગ આઉટ) એટલે કે તક ગુમાવી દેવાના ડરનો ઉન્માદ કહેર વરસાવવાનો છે.”

ચાંદીના ખરીદદારોને સલાહ આપતાં તેમણે આગળ લખ્યું, “જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ધીરજ રાખો. ભવિષ્યમાં તક ગુમાવી દેવાના ડરથી પ્રેરાઈને ખરીદી ન કરો. પહેલા કિંમતમાં ઘટાડો થવાની રાહ જુઓ, પછી રોકાણ કરો. મારા પિતાની શીખ યાદ રાખો કે ‘નફો ખરીદતી વખતે થાય છે, વેચતી વખતે નહીં.’ સમજદાર રોકાણકારો માટે ધીરજ સૌથી જરૂરી છે.”

ચાંદી માટે ₹6 લાખનું લક્ષ્ય

કિયોસાકીએ ચાંદી માટે નવો ટાર્ગેટ આપતા કહ્યું, “મારું માનવું છે કે ચાંદી 2026માં 100 ડોલરથી ઉપર જશે, કદાચ 200 ડોલર પ્રતિ ઔંસ (એટલે ​​કે લગભગ 6 લાખ રૂપિયા પ્રતિ કિલો) સુધી પણ પહોંચશે.”

બજારમાં તાજેતરની ઉથલપાથલ

સોમવારે ચાંદીના ભાવમાં છેલ્લા 5 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પોતાના ઉચ્ચ સ્તરથી એક ઝાટકે 21,511 રૂપિયા પ્રતિ કિલો તૂટી ગઈ હતી. જોકે, મંગળવારે તેમાં ફરીથી જોરદાર ઉછાળો આવ્યો અને 5% થી વધુની તેજી સાથે સોમવારના ઘટાડાની ભરપાઈ કરી દીધી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાજર ચાંદી 3.7%ની તેજી સાથે 74.85 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી.

કિયોસાકીની વાતમાં કેટલો દમ?

રોબર્ટ કિયોસાકીના નવા ટાર્ગેટ અને સલાહને સરળ શબ્દોમાં સમજીએ તો, તે સ્પષ્ટ કરે છે કે ચાંદીનું લાંબા ગાળાનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ ટૂંકા ગાળાના રોકાણકારો માટે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. અસાધારણ લાભ પછી બજારમાં ઘટાડો સ્વાભાવિક છે. જોકે, ચાંદી 200 ડોલરના મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચશે કે કેમ, તે વૈશ્વિક વિકાસ અને ઔદ્યોગિક માંગ જેવા ઘણા પરિબળો પર નિર્ભર રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા: ટેરીફના પગલે ડાયમંડ નિકાસને ફટકો | Gold and silver prices rise again:…

સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા: ટેરીફના પગલે ડાયમંડ નિકાસને ફટકો | Gold and silver prices rise again:...

અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, વટવા GIDCમાં 6 મહિના માટે મહત્ત્વનો રસ્તો બંધ | Traffic Alert: Ah…

અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, વટવા GIDCમાં 6 મહિના માટે મહત્ત્વનો રસ્તો બંધ | Traffic Alert: Ah...

ગુજરાતમાં વાતાવરણ પલટાશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ હળવા વરસાદની આગાહી | Weather Change i…

ગુજરાતમાં વાતાવરણ પલટાશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ હળવા વરસાદની આગાહી | Weather Change i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

3 months ago
ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

8 months ago
હવે ન્યુ ક્લોથ માર્કેટ ને મસ્કતી કાપડ માર્કેટમાં જ છ દિવસનું એક્ઝિબિશન | new cloth markets exhibitio…

હવે ન્યુ ક્લોથ માર્કેટ ને મસ્કતી કાપડ માર્કેટમાં જ છ દિવસનું એક્ઝિબિશન | new cloth markets exhibitio…

6 months ago
કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત | D…

કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત | D…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News