gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– લીંબડીમાં સરકારી હોસ્પિટલ પાસે 

– ભર શિયાળે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહી છે છતાં તંત્રની સંવેદના જાગતી નથી

લીંબડી : લીંબડી શહેરમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. જુના બરફના કારખાના પાસે મહિનાથી લાઈન લીકેજ હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નથી, ત્યા આર.આર. હોસ્પિટલ પાસે મેઈન લાઈન ફાટતા પાણીની નદીઓ વહી હતી, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા રિપેરિંગની કોઈ ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી નથી. 

લીંબડી શહેરમાં છેલ્લા એક માસથી પીવાના પાણીની મેઈન લાઈનોમાં ઠેર-ઠેર ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. શહેરમાં ભરશિયાળે લોકોને ૧૦-૧૦ દિવસે પાણી મળી રહ્યું છે, અને જે પાણી વિતરણ થાય છે તે પણ ડહોળું અને દૂષિત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રની સુસ્તીને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પાણીની પાઈપલાઈન નાખતી વખતે અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. આ કારણોસર લાઈનો વારંવાર ફાટી રહી છે. એક તરફ પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે અને બીજી તરફ તંત્ર મૌન રહી તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરીજનોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે પાણીની સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …
GUJARAT

May 23, 2026
BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…

Next Post
ધંધૂકાના યુવાન સાથે ગઠિયાએ રૂ. 43 હજારનું ઓનલાઈન ફ્રોડ આચર્યું | A businessman and a young man with …

ધંધૂકાના યુવાન સાથે ગઠિયાએ રૂ. 43 હજારનું ઓનલાઈન ફ્રોડ આચર્યું | A businessman and a young man with ...

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over ...

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu…

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મનપા ચૂંટણી: ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, ત્રણ સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો…

1 month ago
કચ્છમાં સરવે કરવા ગયેલો ઈજનેર અચાનક ગુમ, પાંચ દિવસ શોધખોળ બાદ રણમાંથી મળ્યો મૃતદેહ | Engineer Survey…

1 year ago
સંખેડાના ભાજપના ધારાસભ્યનો જાહેરમાં બફાટ આદિવાસીઓને કહ્યું, તમે ટેકરા પર રહો છો, અમારો તેમાં કોઇ વાં…

2 months ago
દેશના ઍરપોર્ટ્સ પર લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Major Civil Airports Li…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News