gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 7 પોલીસ મથકના 71 ગુનામાં જથ્થો કબજે કરાયો હતો

– પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસ સહિતના અધિકારીની હાજરીમાં 56.78 લાખના દારૂનો નાશ 

બાલાસિનોર : બાલાસિનોર શહેરમાં બુધવારે પોલીસ દ્વારા જુદા જુદા સાત પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા રૂ.૫૬.૭૮ લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલોને મેદાનમાં રાખીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

બાલાસિનોરના મુલતાનપુરા ભાંથલા રોડના ખુલ્લા મેદાનમાં આજે સવારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, જુદા જુદા પોલીસ મથકના મુખ્ય અધિકારીઓ વગેરેની હાજરીમાં દારૂના મોટા જથ્થાનો નાશ કરાયો હતો. આ અંગે વિગતો આપતા ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, જુદા જુદા સાત પોલીસ મથકોની હદમાં દાખલ થયેલા કુલ ૭૧ ગુનામાં કબજે લેવામાં આવેલી દારૂની ૧૦,૪૨૮ બોટલનો નાશ કરવામાં આવ્યો છે. જેની કૂલ કિંમત રૂ.૫૬,૭૮,૬૫૦ થાય છે. દરેક બોટલનો યોગ્ય રીતે નાશ થાય તેનું ધ્યાન રાખીને સરકારી પ્રક્રિયા અનુસારીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કયાં પોલીસ મથકના ગુનાની કેટલી બોટલ હતી ?

બાલાસિનોર ટાઉન રર ગુનાની ૩૨૦ બોટલ, બાલાસિનોર તાલુકા ૧૧ ગુનાની ૧૮૪૫ બોટલ, બાકોર ૧૭ ગુનાની ૪૫૬૯ બોટલ, કોઠંબા ૧૨ ગુનાની ૭૬૧ બોટલ, લુણાવાડા તાલુકા ૨ ગુનાની ૬૮૯ બોટલ, લુણાવાડા ટાઉન ૧ ગુનાની ૨૬૦ બોટલ, વિરપુર ૬ ગુનાની ૧૯૮૪ બોટલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu…

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu...

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20…

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20...

દવા બનાવતી કંપનીઓએ ગ્રાહકોના ખિસ્સામાંથી રૃ. ૧૦,૦૦૦ કરોડ ખંખેરી લીધા | NPPA to take action on compan…

દવા બનાવતી કંપનીઓએ ગ્રાહકોના ખિસ્સામાંથી રૃ. ૧૦,૦૦૦ કરોડ ખંખેરી લીધા | NPPA to take action on compan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

1 year ago
1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો | Murdered in 1997 escaped on bail caught…

5 months ago
વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી 6 સિંહોને બચાવ્યા, વન વિભાગે સુરક્ષિ…

10 months ago
આરઆરપી સેમીકન્ડક્ટર કંપનીનાં રૂ.10ના શેરનો ભાવ રૂ.11094 | RRP Semiconductor Company’s Rs 10 share pr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News