gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! | new year 2026 …

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in Business
0 0
0
Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! | new year 2026 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rule Change From 1st January 2026: નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ આમ જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. 1 જાન્યુઆરી, 2026થી દેશમાં પાંચ મોટા ફેરફારો અમલી બન્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી લઈને મોંઘી કાર સુધી, જાણો આજના પાંચ મુખ્ય ફેરફારો વિશે.

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 111નો તોતિંગ વધારો

નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 111નો તોતિંગ વધારો ઝીંક્યો છે, જેના કારણે દિલ્હીમાં હવે સિલિન્ડરનો ભાવ રૂ. 1580.50થી વધીને રૂ. 1691.50 અને મુંબઈમાં રૂ. 1531.50થી વધીને રૂ. 1642.50 પર પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે એપ્રિલ 2025ના જૂના ભાવે જ ઉપલબ્ધ રહેશે, જેથી ગૃહિણીઓના બજેટમાં હાલ પૂરતી કોઈ વધારાની આર્થિક અસર જોવા મળશે નહીં.

2. હવાઈ મુસાફરી થઈ શકે છે સસ્તી (ATFમાં ઘટાડો)

હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. સરકારે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત રૂ. 99,676થી ઘટીને હવે રૂ. 92,323 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. ઈંધણ સસ્તું થવાને કારણે એરલાઇન્સ કંપનીઓ આગામી દિવસોમાં વિમાનની ટિકિટના ભાવ ઘટાડી શકે છે.

3. નવી કાર ખરીદવી હવે મોંઘી પડશે

જો તમે 2026માં નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપીને ઘણી દિગ્ગજ કંપનીઓએ ભાવ વધારો જાહેર કર્યો છે.

Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! 2 - image

આ પણ વાંચો: ચાંદીની આગઝરતી તેજી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા

4. ઓસ્ટ્રેલિયામાં ભારતની 100% પ્રોડક્ટ્સ પર ‘ઝીરો ટેરિફ’

વ્યાપાર ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર છે. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરારના 3 વર્ષ પૂર્ણ થતા, આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2026થી ઓસ્ટ્રેલિયા ભારતથી નિકાસ થતી તમામ વસ્તુઓ પર ઝીરો ટેરિફ(કોઈ ટેક્સ નહીં) લાગુ કરી રહ્યું છે. આનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.

5. જાન્યુઆરીમાં બેન્કો 8 દિવસ બંધ રહેશે

નવા વર્ષની શરૂઆત સાથે જ બેંકિંગ કામકાજને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. RBIની યાદી મુજબ, જાન્યુઆરી 2026 દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 16 દિવસ બેન્કો બંધ રહેવાની છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કુલ 8 દિવસ બેન્કોમાં કામકાજ બંધ રહેશે. જેમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સિવાય ઉત્તરાયણ જેવા મોટા તહેવારનો સમાવેશ થાય છે. જો કે, ઓનલાઈન બેન્કિંગ સેવાઓ 24 કલાક ચાલુ રહેશે.

Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! 3 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ

મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ

ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભીંજાયા | Unseasonal Rain in Gujar…

ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભીંજાયા | Unseasonal Rain in Gujar...

સીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે | FIR w…

સીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે | FIR w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

5 months ago
જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત

6 months ago
કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

10 months ago
હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…

હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News