gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરના સચાણા ગામમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે ધિંગાણું થતાં તંગદિલીભર્યું વાતાવરણ સજાર્યું હતું. જેમાં એક ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત થતાં ઘટના હત્યામાં ફેરવાઇ છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ પૈસાની લેતીદેતી મામલે બે જૂથ સામ સામે આવી ગયા હતા. હુમલાખોરોએ પાઈપ અને હથિયારો સાથે એક પરિવારના 10 સભ્યો પર હુમલો કર્યો હતો. 

14 સામે ગુનો, 7ની ધરપકડ, એક આરોપી સારવાર હેઠળ

માછીમારી જાળીની પૈસાની લેતી દેતી મામલે ગઈકાલે (31 ડિસેમ્બર)  મોડી સાંજે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક જ કુટુંબના 10 સભ્યો પર તલવાર છરી ધોકા જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો, તમામને સારવારના ખસેડાયા હતા જે પૈકી મોડી રાત્રે એકનું મૃત્યું નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાના બનાવ મામલે 14 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જે પૈકીના 7ને રાઉન્ડઅપ કર્યા છે. અન્ય 6 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જ્યારે એક આરોપી સારવાર હેઠળ છે.

1 લાખ રૂપિયા બાકી હતા, હથિયારોથી હુમલો

બનાવ વિગતો જોઈએ તો જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ તથા માછીમારી કરતા હાજી બચુભાઈ કકલને પોતાના જ પરિચિત એવા અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની જાળ ખરીદી હતી, જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચાર લાખની રકમ આપી દીધી હતી. પરંતુ એક લાખ રૂપિયા બાકી હતા, જે 1 જાન્યુઆરી 2026ના દિવસે આપવાના હતા, પરંતુ અકબર દાઉદ બુચડ અને તેના અન્ય સાગરીતોએ ધારદાર હથિયારો સાથે ગઈકાલે મોડી સાંજે ધસી આવ્યા હતા, અને ગઈકાલે જ પૈસાની માંગણીના સંદર્ભમાં તકરાર કર્યા બાદ તમામ લોકોએ હાજી બચુ કકલ અને તેના પરિવારના ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હીંચકારો હુમલો કરી દીધો હતો, જોત જોતાંમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઇ હતી. 

સચાણા ગામમાં પોલીસ બંદોબસ્ત

સચાણા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં દસ લોકો ઘાયલ થયા હતા.  ઇસ્માઇલ સંધાર નામના આધેડને ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું છે. બાકીના 9 લોકોની સારવાર જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બાદ સચાણા ગામ પોલીસ પહેરામાં ફેરવાઇ ગયું છે. બે જૂથ વચ્ચેની આ બબાલ હવે મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે સધન ચેકિંગ શરૂ કર્યું છે.

ફરિયાદીએ શું કહ્યું?

આ બનાવ અંગે હાજી બચુ કકલે પંચકોસી એ. ડિવિઝન પોલીસ સમક્ષ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘અમારા ગામના અકબર દાઉદ બુચડ પાસેથી માછલી પકડવાની જાળી લીધેલી હતી. જેના રૂપિયા બાબતે આરોપીએ સંપ કરીને ઘરના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો છે.  હુમલાખોરો અકબર દાઉદ બુચડ, તથા ઉંમર દાઉદ બુચડ,  સીદીક દાઉદ બુચડ, જાફર ઉંમર બુચડ, ઇમરાન ઉમર બુચડ,  અફજલ ઉમર બુચડ, જુસબ ઓસમાણ ગંઢાર,  સુલતાન જાકુભાઈ બુચડ,  આબીદ હાજી સાયચા,  જાકીરહુશેન જુમાઅલી જામ, સબીર અસગર બુચડ, જીલાની અસગર બુચડ,  જાવેદ જુમાઅલી જામ વગેરે 14 આરોપીઓ સામે હુમલા તેમજ હત્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. ઘરના 10 સભ્યોને શરીરે તેમજ માથાના ભાગે સામાન્ય તેમજ ગંભીર ઇજાઓ પહોંચાડી છે. જેમાંથી એકનું મોત થયું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1...

ગુજરાતમાં ફરી ભાજપ શહેર અને જિલ્લા સંગઠનનો મામલો ડખે ચડ્યો, હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવાતા આશ…

ગુજરાતમાં ફરી ભાજપ શહેર અને જિલ્લા સંગઠનનો મામલો ડખે ચડ્યો, હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવાતા આશ...

વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic…

વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI... 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

11 months ago
નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig…

નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig…

4 months ago
તિરુવનંતપુરમમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં શશિ થરૂરને નો એન્ટ્રી ! પાર્ટીના વરિષ્ઠ નેતાની જાહેરાત

તિરુવનંતપુરમમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં શશિ થરૂરને નો એન્ટ્રી ! પાર્ટીના વરિષ્ઠ નેતાની જાહેરાત

1 year ago
ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ…

ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News