gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની નકલી પત્રકાર ટોળકીએ વધુ ત્રણ સ્થળે ‘તોડ’ કર્યાનો ભાંડાફોડ | Jamnagar’s fake journalist gang…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
જામનગરની નકલી પત્રકાર ટોળકીએ વધુ ત્રણ સ્થળે ‘તોડ’ કર્યાનો ભાંડાફોડ | Jamnagar’s fake journalist gang…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાલપુર – ફલ્લા બાદ જોડિયા – ધ્રોલમાં પણ ગુના દાખલ : કુન્નડ, હડિયાણા અને લૈયારા ગામે 3 જેસીબી ચાલકના મારી ખોદકામનાં વીડિયો ઉતારીને પત્રકાર અને ખાણ ખનિજ ખાતા અધિકારી તરીકે ઓળખ આપી રૂા. 25,000 પડાયાનું ખુલ્યું

જામનગર, : જામનગર જિલ્લાના લાલપુર અને ફલ્લામાં ગઈકાલે પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા, જે પ્રકારના વધુ ત્રણ ગુન્હા ધ્રોલ અને જોડીયા પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં  ધ્રોલમાં લૈંયારા ગામમાં એક જેસીબી ચાલક પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ઓળખ આપી રૂા.૧૦,૦૦૦ પડાવી લીધાનું જાહેર થયું છે, તેમજ જોડિયા તાલુકાના કૂન્નડ અને હડિયાણા ગામમાં બે વ્યક્તિ પાસેથી રૂા.૧૫,૦૦૦ નો તોડ કર્યાનું પણ સામે આવ્યું છે. 

ધ્રોલ તાલુકાના લૈંયારા ગામમાં રહેતા અને જેસીબી મશીન ચલાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાએ ધ્રોલ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર એવા પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત વીરુબેન સવજીભાઈ પરમાર, ગીતાબેન પ્રવીણભાઈ ચાવડા, રાજેશ્રીબેન દીપકભાઈ ચૌહાણ અને જગદીશ હસમુખભાઈ સાંથેલા સામે પોતાની પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીના નામે ખોટી ઓળખ આપી બળજબરીપૂર્વક ૧૦,૦૦૦ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત જોડિયામાં દલનોવાસ વિસ્તારમાં રહેતા મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગીયાએ હડિયાણા ગામમાં તળાવમાં જેસીબી મારફતે માટી કાઢી રહ્યા હતા, જે દરમિયાન કરસનભાઈ પરમાર ઉપરાંત વૈશાલીબેન મનીષભાઈ ધામેચા જ્યોતિબેન હિંમતભાઈ મારકણા અને વીરુબેન સવજીભાઈ પરમાર એક કારમાં ધસી આવ્યા હતા, અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પોતાની પાસેથી રૂપિયા દસ હજાર પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

ત્યારબાદ જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં માટી કાઢવાનું કામ કરી રહેલા મંછાભાઈ જીવાભાઇ ધ્રાંગીયા નામના ભરવાડ યુવાને પણ પોતાની પાસેથી પત્રકારના નામે માટીના ખોદકામના વિડીયો ઉતારી, વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા ૫,૦૦૦ પડાવી લેવા અંગે પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત સવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
Next Post
ઝઘડામાં તમાચો મરાતા 16 વર્ષના તરૂણે ઉપલેટાના વૃધ્ધની ચપ્પુ મારી હત્યા કરી | A 16 year old youth kill…

ઝઘડામાં તમાચો મરાતા 16 વર્ષના તરૂણે ઉપલેટાના વૃધ્ધની ચપ્પુ મારી હત્યા કરી | A 16 year old youth kill...

મોરબીમાં ટ્રક ચાલકનું કારમાં અપહરણ કરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ | Truck driver kidnapped in Mor…

મોરબીમાં ટ્રક ચાલકનું કારમાં અપહરણ કરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ | Truck driver kidnapped in Mor...

ગુંદાળાના સરપંચ પર હુમલો થતાં લોકોના ધાડા રસ્તા પર ઉતરી આવ્યા | People take to the streets after att…

ગુંદાળાના સરપંચ પર હુમલો થતાં લોકોના ધાડા રસ્તા પર ઉતરી આવ્યા | People take to the streets after att...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

2 weeks ago
VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો …

VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો …

8 months ago
મકરપુરા વિસ્તારમાં 12 લારી ગલ્લામાં તોડફોડ અને ચોરી: કોર્પોરેશન દ્વારા હેરાનગતિ અંગે મોરચો | Vandali…

મકરપુરા વિસ્તારમાં 12 લારી ગલ્લામાં તોડફોડ અને ચોરી: કોર્પોરેશન દ્વારા હેરાનગતિ અંગે મોરચો | Vandali…

11 months ago
દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્ય…

દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્ય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News