gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂ. 28 લાખ કરોડના મૂલ્યના કુલ 21.6 અબજ વ્યવહારોનો નવો કીર્તિમાન | A new record of 21 6 billion trans…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in Business
0 0
0
રૂ. 28 લાખ કરોડના મૂલ્યના કુલ 21.6 અબજ વ્યવહારોનો નવો કીર્તિમાન | A new record of 21 6 billion trans…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– UPI પેમેન્ટમાં 2025ની શાનદાર વિદાય

– ડિસેમ્બરમાં યુપીઆઈ ડેટામાં ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ તહેવારો અને નવા વર્ષની તૈયારીઓ હતી

અમદાવાદ : ભારતનું અર્થતંત્ર પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે અને બહાર આવી રહેલા દરેક આંકડા વિકાસની હરણફાળ ગતિનું પ્રતિબિંબ બની રહ્યાં છે.

 દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ યુપીઆઈ સિસ્ટમમાં ડિસેમ્બરમાં ફરી નવેમ્બરની સુસ્તી બાદ શાનદાર રિકવરી જોવા મળી છે. નવેમ્બરમાં સામાન્ય ઘટાડા પછી ડિસેમ્બરમાં યુપીઆઈ વ્યવહારો અને તેનું કુલ મૂલ્ય વધ્યું છે અને નવા રેકોર્ડ સ્થાપિત થયા છે. વર્ષના અંતિમ મહિનામાં ખર્ચમાં વધારો થવાથી ડિજિટલ પેમેન્ટો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના ડેટા અનુસાર ડિસેમ્બરમાં યુપીઆઈ દ્વારા ૨૧.૬ અબજથી વધુ ટ્રાન્ઝેકશનો થયા છે. માત્ર કુલ વ્યવહારો જ નહિ પરંતુ આ ટ્રાન્ઝેકશનોનું કુલ મૂલ્ય પણ લગભગ રૂ. ૨૮ લાખ કરોડના રેકોર્ડ લેવલે પહોંચ્યું છે.

નવેમ્બરમાં કુલ ૨૦.૪૭ અબજ વ્યવહારોમાં રૂ. ૨૬.૩૨ લાખ કરોડના વ્યવહારો થયા હતા જેની સામે વર્ષના છેલ્લા મહિને  ૨૧.૬૩ અબજ વ્યવહારોમાં ૨૭.૯૭ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા છે. ૬૮.૨ કરોડ વ્યવહારો પ્રતિ દિવસ થતા જે હવે વધીને ૬૯.૮ કરોડ થવા લાગ્યા છે.

ડિસેમ્બરમાં યુપીઆઈ ડેટામાં ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ તહેવારો અને નવા વર્ષની તૈયારીઓ હતી. ક્રિસમસ અને નવા વર્ષના વેચાણ, મુસાફરી, બુકિંગ, હોટલ, ઓનલાઈન શોપિંગ અને રિટેલ ખર્ચમાં વધારો દર્શાવતા આ આંકડા છે. લોકોએ રોકડ કરતાં ડિજિટલ પેમેન્ટને વધુ પ્રાધાન્ય આપ્યું છે અને તેના કારણે જ યુપીઆઈ વપરાશમાં ઝડપી વધારો થયો છે.

યુપીઆઈ ઉપરાંત આઈએમપીએસ અને ફાસ્ટેગ જેવી ડિજિટલ પેમેન્ટ પ્રણાલીઓમાં પણ ડિસેમ્બરમાં સુધારો જોવા મળ્યો છે. આઈએમપીએસ ટ્રાન્ઝેકશનોની સંખ્યા અને મૂલ્ય બંનેમાં વધારો થયો છે, જ્યારે ફાસ્ટેગનો ઉપયોગ પણ વધ્યો છે. જોકે આધાર-આધારિત ચુકવણી પ્રણાલીઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…
Business

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

May 20, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

May 20, 2026
Next Post
ધોળકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caught selling banned plastic…

ધોળકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caught selling banned plastic...

તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4…

તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4...

લીંબડી નગરપાલિકાની બેદરકારીથી ધૂળ ખાતુ ૨૦ લાખનું સ્વીપર મશીન | Sweeper machine worth 20 lakhs is get…

લીંબડી નગરપાલિકાની બેદરકારીથી ધૂળ ખાતુ ૨૦ લાખનું સ્વીપર મશીન | Sweeper machine worth 20 lakhs is get...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

3 months ago
સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

6 months ago
રબ્બર સોસાયટી નજીક માતા – પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો | Five people attack mother and son wi…

રબ્બર સોસાયટી નજીક માતા – પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો | Five people attack mother and son wi…

2 weeks ago
ભાવનગરમાં ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી | Municipal Corporation iss…

ભાવનગરમાં ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી | Municipal Corporation iss…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News