gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપી ડાયાલિસિસ પર હોય મુદ્દામાલની રિકવરીમાં અડચણ 

જેગડવા ગામે સ્વામિનારાયણ મંદિરમાં દાનના બહાને ૧૦૦ ગ્રામ સોનાની છેતરપિંડી કરી નાશી છૂટયો હતા

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરની સોની બજારમાં આવેલ નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશભાઈ આડેસરા સાથે વિશ્વાસઘાત કરી ૧૦૦ ગ્રામ સોનું પડાવી લેનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડયો છે. આ શખ્સે જેગડવા ગામે સ્વામિનારાયણ મંદિરના મહોત્સવમાં દાન આપવાના નામે વેપારીને વિશ્વાસમાં લીધો હતો.

ગત ૩૦ નવેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના ગલોલ ગામનો શૈલેષ ઉધાડ ‘મહેન્દ્રભાઈ સાવલિયા’ની ખોટી ઓળખ આપી નીલકંઠ જ્વેલર્સ પર આવ્યો હતો. તેણે ૫૦ ગ્રામ સોનું મંદિરમાં દાન કરવા અને ૫૦ ગ્રામ અંગત વપરાશ માટે લેવાનું કહી કુલ ૧૦૦ ગ્રામ સોનાના દાગીના મેળવ્યા હતા. તેના બદલામાં તેણે ૧૩.૪૭ લાખનો ચેક આપ્યો હતો, પરંતુ ચેકમાં રકમ લખેલી ન હોવાથી વેપારીને છેતરપિંડીની શંકા ગઈ હતી. તપાસ કરતા આરોપીનો ફોન બંધ આવ્યો હતો અને તેનું સાચું નામ શૈલેષ છગનભાઈ હોવાનું ખુલ્યું હતું. આથી વેપારીએ તુરંત જ ધ્રાંગધ્રા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપી શૈલેષ ઉધાડને દબોચી લીધો હતો. 

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપી ગંભીર બીમારીથી પીડિત છે અને ડાયાલિસિસ પર નિર્ભર છે. પીએસઆઈ એ.કે. વાઘેલાએ જણાવ્યું કે, આરોપીની તબીબી સ્થિતિ અત્યંત નાજુક હોવાથી કસ્ટડી દરમિયાન પણ તેને સતત સારવાર આપવી પડી રહી છે. હાલ પોલીસ દ્વારા મુદ્દામાલની રિકવરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ તેજ કરવામાં આવી છે, જોકે આરોપીની તબિયત તપાસમાં મોટો અવરોધ બની રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

Next Post
પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Baharpara Palitana

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul...

ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp…

ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc…

8 months ago
વિધવા મહિલાને લગ્ન માટે દબાણ કરનાર પ્રેમી સામે ગુનો નોંધાયો | A case has been registered against a l…

7 months ago
આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત | Worker dies in accident at windmill …

2 weeks ago
જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન | Mumbai Ahm…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News