gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રદૂષણની ગંભીર અસર : બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં 40%નો વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ | …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
પ્રદૂષણની ગંભીર અસર : બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં 40%નો વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air Pollution in Gujarat: શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી 200ને પાર નોંધાય છે. પ્રદૂષણની અસરને પગલે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં એક જ વર્ષમાં શ્વાસની સમસ્યા ધરાવતા 1.29 લાખથી વઘુ ઈમરજન્સી કોલ્સ નોંધાયાનું સામે આવ્યું છે.  

દર કલાકે 15 નવા કેસ: વર્ષ 2025માં શ્વાસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2025માં શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ 361 અને પ્રતિ કલાકના 15 જેટલા કેસ નોંધાયા છે. ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2023માં શ્વાસની સમસ્યાના 91 હજાર જેટલા કોલ્સ નોંધાયા હતા. આ સ્થિતિએ 2023 કરતાં 2025માં શ્વાસની સમસ્યાના દર્દીમાં 40 ટકાનો વધારો નોંધાયો છે.  વર્ષ 2025માં શ્વાસની સમસ્યાના સૌથી વઘુ કોલ્સ નોંધાયા હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં 31,162 જેટલા દર્દી નોંધાયા હતા. 

આ પણ વાંચો: AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ

ગંભીર બીમારીનો ખતરો

આંશિક રાહતની વાત એ છે કે, 2024ની સરખામણીએ 2025માં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025માં શ્વાસની સમસ્યાના સૌથી વઘુ ઈમરજન્સી કોલ્સમાં સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે. નિષ્ણાતોના મતે શ્વાસની સમસ્યા ધરાવતા પ્રત્યેક વ્યક્તિએ હાલ બહાર નીકળવાનું થાય ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે. બદલાયેલી જીવનશૈલી, ઘરની અંદર અને બહાર દૂષિત થતી હવાને કારણે શ્વાસ સંબંધી ગંભીર શ્વસન રોગ થઈ રહ્યા છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી રોગ એટલે કે સીઓપીડી તેમાં સૌથી ગંભીર છે. આપણા દેશમાં સીઓપીડી એક એવી બીમારી છે જે 30 વર્ષની ઉંમર પછી શરૂ થઈ જાય છે. આ બીમારી લગભગ 15 વર્ષ સુધી ધૂમ્રપાન કરનારા અથવા આટલા જ સમય સુધી બાયોમાસ ઈંધણોના સંપર્કમાં રહેવાથી થાય છે. 

છેલ્લા 3 વર્ષમાં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કેસ

વર્ષ કેસ
2023 91,657
2024 1,24,209
2025 1,29,351

પ્રદૂષણની ગંભીર અસર : બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં 40%નો વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…
GUJARAT

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

May 25, 2026
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…
GUJARAT

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

May 25, 2026
ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…
GUJARAT

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

May 25, 2026
Next Post
સિટી સર્વે વિભાગના તત્કાલીન મહિલા અધિકારીનું કૌભાંડમાં નામ ખૂલ્યા હોવાની ચર્ચા બાદ વધુ તપાસ હાથ ધરાઈ…

સિટી સર્વે વિભાગના તત્કાલીન મહિલા અધિકારીનું કૌભાંડમાં નામ ખૂલ્યા હોવાની ચર્ચા બાદ વધુ તપાસ હાથ ધરાઈ...

વિરમગામમાં પાણીનો બગાડ કરતા 5 કનેક્શન કાપી નંખાયા | 5 connections cut off for wasting water in Viram…

વિરમગામમાં પાણીનો બગાડ કરતા 5 કનેક્શન કાપી નંખાયા | 5 connections cut off for wasting water in Viram...

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું – ‘મંદિર-મસ્જિદ’ થી વોટ નથી મળતાં…’

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું - 'મંદિર-મસ્જિદ' થી વોટ નથી મળતાં...'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાનો યુક્રેન ઉપર 472 ડ્રોનથી વિનાશક હુમલો | Russia’s devastating attack on Ukraine with 472 drone…

રશિયાનો યુક્રેન ઉપર 472 ડ્રોનથી વિનાશક હુમલો | Russia’s devastating attack on Ukraine with 472 drone…

12 months ago
પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride’s life: Th…

પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride’s life: Th…

2 weeks ago

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

3 months ago
ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી | Heavy Rainfa…

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી | Heavy Rainfa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News