gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરના રખિયાલમાં આવેલા ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલક દ્વારા બેરોકટોક રીતે ગેરકાયદે કફસીરપનું વેચાણ કરવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં આગામી દિવસોમાં મેડીકલ સ્ટોરનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે. ત્યારે બીજી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ દાણીલીમડામાં ઝડપાયેલા કફસીરપના કેસમાં પણ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારજી નામના વ્યક્તિની પુછપરછ કરવામાં આવે તો ફેક્ટરીમાં નિયમને નેવે મુકીને તૈયાર થતી કફસીરપની બેચની પણ વિગતો સામે આવી શકે છે.

ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ  અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું 2 - imageરખિયાલમાં આવેલા ક્રિષ્ણા મેડીકલ સ્ટોરનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં સરદારજીનું હુલામણું નામ ધરાવતો સંચાલક બેરોકટોક રીતે  કોઇપણ ડર વિના ગ્રાહકોને કફ સીરપની બોટલ કોઇપણ તબીબી પ્રિસ્ક્રિપશન વિના આપે છે.  નશો કરવાના વિકલ્પ રૂપે કફસીરપ ખરીદવા આવતા લોકોને તેણે એક કોડવર્ડ આપ્યો હતો કે કફસીરપ નહી પણએક વસ્તુ કહેવાનું જેથી એક બોટલ કફ સીરપ મળશે. અને જો બે વસ્તુ બોલો તો બે બોટલ મળે.. સરદારજી એક કફસીરપની બોટલના ૨૦૦ રૂપિયા અને નવો ગ્રાહક હોય તો ૩૦૦ રૂપિયા પણ લેવામાં આવે છે.

ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ  અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું 3 - imageએટલું જ નહી સરદારજી મેડીકલ સ્ટોરમાં ગેરકાયદે કફસીરપ વેચાણ કરવાની સાથે કેટલાંક લોકોેને તે હોલસેલમાં પણ કફ સીરપનો જથ્થો સપ્લાય કરતા હોવાની વિગતો સામે આવી છે.તેમજ દાણીલીમડામાં થોડા મહિનાઓ પહેલા એક રીક્ષામાં કફસીરપનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં પણ સરદારજીનું નામ સામે આવ્યું હતું. પરંતુ, ત્યારબાદ પણ સરદારજી નામના વ્યક્તિએ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની રહેમનજર હેઠળ નશાનો વિકલ્પ ગણાતા સીરપનું વેચાણ ચાલુ રાખ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…
GUJARAT

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

June 24, 2026
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …
GUJARAT

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

June 24, 2026
Next Post
એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st…

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st...

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી ‘ભવિષ્યવાણી’ | 2026 Ho…

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી 'ભવિષ્યવાણી' | 2026 Ho...

અમદાવાદમાં પોલીસે વર્ષ ૨૦૨૫માં ૧૧૦૭ને પાસા-૨૫૮ને તડીપાર કર્યા | Ahmedabad police punished 1107 accus…

અમદાવાદમાં પોલીસે વર્ષ ૨૦૨૫માં ૧૧૦૭ને પાસા-૨૫૮ને તડીપાર કર્યા | Ahmedabad police punished 1107 accus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

1 month ago
AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ | A…

AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ | A…

4 months ago
અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

6 months ago
GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું – પાવર બેલેન્સ બદલાયું! | India Surpass…

GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું – પાવર બેલેન્સ બદલાયું! | India Surpass…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News