gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આધેડ પર જીવલેણ હુમલોમાં શખ્સને 7 વર્ષનો કારાવાસ | Man gets 7 years in prison for fatal attack on mid…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
આધેડ પર જીવલેણ હુમલોમાં શખ્સને 7 વર્ષનો કારાવાસ | Man gets 7 years in prison for fatal attack on mid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાઈક લઈને ઉમરાળા તરફ જતાં આધેડને છરીના ઘા ઝીંકી દીધેલા

– બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સજા અને દંડ ભરવા ચુકાદો આપ્યો

બોટાદ : રાણપુરના કુંડલી ગામે બાઈકચાલક આધેડ ઉપર થયેલા જીવલેણ હુમલામાં બોટાદ કોર્ટે શખ્સને સાત વર્ષ સખત કેદની સજા, રોકડ રકમનો દંડ ભરવા હુકમ કર્યો છે.

રાણપુરના કુંડલી ગામે વર્ષ ૨૦૨૦માં સવશીભાઈ પોપટભાઈ બાવળિયા નામના આધેડ બાઈક લઈને ઉમરાળા તરફ જઈ રહ્યા હતા. આ સમયે જૂની અદાવતની દાઝ રાખી યુવરાજ શાંતુભાઈ ખાચર નામના શખ્સે બાઈક આગળ કરી સવશીભાઈને ઉભા રખાવી ગાળો દઈ, મારી નાંખવાની ધમકી આપી પેટ અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના પુત્ર ભરતભાઈએ યુવરાજ ખાચર સામે રાણપુર પોલીસમાં આઈપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (ર), જીપીએ ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનવણી બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલતા ફરિયાદી પક્ષે ૧૫ સાક્ષીને તપાસવામાં આવેલ તેમજ ૩૭ દસ્તાવેજી પુરાવા, જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ મનીષસહાય જે. પરાશરે આરોપી યુવરાજ ખાચરને સાત વર્ષની સખત કેદ, રૂા.૨૦,૦૦૦નો દંડ ભરવા હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …
GUJARAT

April 1, 2026
નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

Next Post
મટોડામાં ગૌચરમાં ઝેરી કચરો સળગાવતા પશુના જીવ જોખમમાં | Livestock lives in danger as toxic waste is b…

મટોડામાં ગૌચરમાં ઝેરી કચરો સળગાવતા પશુના જીવ જોખમમાં | Livestock lives in danger as toxic waste is b...

લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

ગિરનારના 2500માં પગથિયાં પરથી પડી જતાં અમદાવાદના યાત્રિકનું મોત, માહોલ ગમગીન | Ahmedabad Pilgrim Die…

ગિરનારના 2500માં પગથિયાં પરથી પડી જતાં અમદાવાદના યાત્રિકનું મોત, માહોલ ગમગીન | Ahmedabad Pilgrim Die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

3 months ago
સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ | Sonam …

5 months ago
સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી | Fire …

4 months ago
નર્મદા-વડોદરાને જોડતાં પુલ પર કાયદાના ધજાગરા: પ્રતિબંધ છતાં લોખંડની એન્ગલો તોડી ભારે વાહનોની એન્ટ્રી…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News