gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીની આંગડિયા પેઢીએ કચ્છના બે ધંધાર્થીના રૂ. 46 લાખ હડપ કર્યા | Morbi’s Angadiya firm embezzles Rs…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
મોરબીની આંગડિયા પેઢીએ કચ્છના બે ધંધાર્થીના રૂ. 46 લાખ હડપ કર્યા | Morbi’s Angadiya firm embezzles Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કચ્છના 2 ટ્રાન્સપોર્ટરને ધુંબો મારી દીધાની ફરિયાદ : સિરામિક એકમોને કોલસો સપ્લાય કર્યા બદલનાં ટ્રક ભાડાંની આંગડિયા પેઢીમાં આવેલી રકમ ટ્રાન્સપોર્ટરને ન ચૂકવી ઠગાઇ

મોરબી, : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ડી બાબુલાલ આંગડિયા પેઢી દ્વારા વિશ્વાસઘાત કરી કચ્છના બે ટ્રાન્સપોર્ટરોનાં અંદાજે ૪૬.૪૫ લાખ રૃપિયા ઓળંવી જવાની ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટરે આંગડિયા પેઢીના માલિક અને કર્મચારી સામે મોરબી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભુજ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા  કલ્પેશભાઇ રમેશભાઇ ઠક્કરે  એ મોરબી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે  તે  ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે અને મોરબીના સિરામિક એકમોમાં કોલસા પહોંચાડે છે. ટ્રક ભાડાના રૃપિયાની લેતી દેતી  માટે ડી બાબુલાલ પેઢીનો ઉપયોગ કરતા હતા. ફરિયાદીના ટ્રાન્સપોર્ટ ભાડાના કુલ ૨૫,૦૧,૯૧૦ અને તેમના સંબંધી સુનીલભાઈનાં ૨૧,૪૩,૮૫૦ મળી કુલ ૪૬,૪૫,૭૬૦ આ આંગડિયા પેઢીમાં જમા થયા હતા. જયારે આ રૃપિયા મોકલવાનું કહેવામાં આવ્યું, ત્યારે કર્મચારી દિલીપસિંહ ગોહિલ ફોન બંધ કરીને ફરાર થઇ ગયો હતો.

જયારે ફરિયાદી તેમના સાથીઓ સાથે તપાસ કરવા પેઢી પર પહોંચ્યા ત્યારે માલિક જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલે ગમે તેમ કરીને રકમ ચૂકવવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે વારંવારની રજૂઆતો બાદ પણ નાણાં પરત ન મળતા અને અંતે માલિકે પણ ફોન ઉપાડવાનું બંધ કરતા પેઢીના માલિક જગદીશભાઈ પટેલ, કર્મચારી દીલીપસિંહ ગોહિલ અને અન્ય મદદગારો વિરૂદ્ધ ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist …

સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist ...

વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs …

વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો ધ્રુજારો, રાજકોટ 9, નલિયા 7 | First cold wave of the seaso…

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો ધ્રુજારો, રાજકોટ 9, નલિયા 7 | First cold wave of the seaso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

4 months ago
79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી…

12 months ago
ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના લાગ્યા પોસ્ટર, વાપીની શોભાયાત્રા સમિતિ સામે રોષ | Posters of Nathu…

ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના લાગ્યા પોસ્ટર, વાપીની શોભાયાત્રા સમિતિ સામે રોષ | Posters of Nathu…

1 year ago
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News