gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધથી નગરજનો પરેશાન : રહીશોને બારી-બારણા બંધ કરવ…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધથી નગરજનો પરેશાન : રહીશોને બારી-બારણા બંધ કરવ…
5
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રિના સમયે દુર્ગંધ અને ગેસની વાસ મારવાની કેટલીક ફરિયાદો વડોદરા ગેસ લિમિટેડને મળી રહી છે. જે અંતર્ગત ગતરોજ મકરપુરા વિસ્તારમાં ગેસની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદના આધારે વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ દોડતા થયા હતા.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રે દુર્ગંધ મારતી હોવાની વ્યાપક ફરિયાદો શહેરીજનો દ્વારા કરવામાં આવી રહી છે. જે દિશા તરફનો પવન હોય તે વિસ્તારમાં ખાસ કરીને એક ચોક્કસ પ્રકારની દુર્ગંધ (વાસ) ફેલાતી હોય છે. ખાસ કરીને જ્યાં હાઇરાઇઝ બિલ્ડીંગો છે ત્યાં ઉપરના માળના રહીશોએ પોતાના મકાનના બારી, બારણા ક્યારેક મોડી રાત્રિના બંધ કરી દેવાની ફરજ પડે તે પ્રકારની દુર્ગંધ ફેલાઈ રહી છે. આ વચ્ચે ગઈકાલે રાત્રે મકરપુરા વિસ્તારમાં આવેલ પ્રિય દર્શન, રાજરતન, શુભ ફ્લેટ, સાંઈધામ વગેરે વિસ્તારમાં અત્યંત દુર્ગંધ ફેલાઈ હતી. જેથી અહીંના રહીશોએ વડોદરા ગેસ લિમિટેડને દુર્ગંધ ફેલાઈ હોવા અંગેનો મેસેજ કર્યો હતો. જેના આધારે ગેસ વિભાગની ટીમે અહીં પહોંચીને તપાસ કરી હતી. જેમાં દુર્ગંધ ગેસની ન હોવાનું જાણવા મળ્યું હતું. આ વચ્ચે વારંવાર ફેલાતી આવી દુર્ગંધ કઈ છે? અને ત્યાંથી આવી રહી છે? તેની યોગ્ય તપાસ થવી પણ તેટલી જ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world…

200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world...

‘પોલીસે જ ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું’, ગોંડલમાં સગીર પર હુમલા બાદ પાટીદાર સમાજમાં રોષ, શનિવા…

'પોલીસે જ ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું', ગોંડલમાં સગીર પર હુમલા બાદ પાટીદાર સમાજમાં રોષ, શનિવા...

કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી! | Congres…

કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી! | Congres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

8 months ago
અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

5 months ago
ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

મારી નહીં તો કોઈની નહીં..યુવકે શરીર પર ઘા માર્યા, યુવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને યુવક સામે ફરિયાદ કરી |…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News