gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા મોત થયું હતું. જ્યારે અન્ય એક અકસ્માતના કેસમાં કોલેજની વિદ્યાર્થિની ડિવાઇડર સાથે અથડાતા  ગંભીર ઇજા થતા મોત થયું હતું.

સંતોષીનગર વુડાના મકાનમાં રહેતા ૩૨ વર્ષના કોમલબેન કલ્પેશકુમાર જેઠવા ( ઉં.વ.૩૨) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સાંજ તેઓ નોકરીથી છૂટીને ચાલતા ઘરે જઇ રહ્યા હતા. ખિસકોલી સર્કલ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને  પડયા હતા. તેઓને માથા તથા પગ પર ગંભીર ઇજા પહોંચી હતી. ટ્રક ચાલક જ તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. ઘટના સ્થળે હાજર કોમલબેનના પાડોશીએ અકસ્માત અંગે તેમના પતિને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા. અટલાદરા પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગોત્રી એસ.ટી. કોલોની  પાસે ભાર્ગવ સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની નેત્રા હિમાંશુભાઇ વ્યાસ ભાયલી ખાતે ખાનગી યુનિવર્સિટીમાં બી.બી.એ.માં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજે બપોરે તે ટુ વ્હિલર લઇને યુનિવર્સિટી જવા નીકળી હતી. બપોરે દોઢ વાગ્યે તે ભાયલી જતા રોડ પરથી જઇ રહી હતી. તે દરમિયાન સ્ટિયરિંગ પર કાબૂ નહીં રહેતા તેનું મોપેડ ડિવાઇડર સાથે અથડાયું હતું. નેત્રાને માથામાં ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ગોત્રી  હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનું મોત થયું હતું. પોલીસે મૃતક સામે જ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…
GUJARAT

May 18, 2026
વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

Next Post
ભરુચ નજીકના ખાલી થઈ રહેલા ઓઈલ કૂવાઓમાં કાર્બન ડાયોક્સાઈડનો સંગ્રહ કરશે | ongc will store carbon diox…

ભરુચ નજીકના ખાલી થઈ રહેલા ઓઈલ કૂવાઓમાં કાર્બન ડાયોક્સાઈડનો સંગ્રહ કરશે | ongc will store carbon diox...

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver ...

અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકની દાદાગીરી બધી પોલીસ મારા શેઠ ભરવાડના ખિસ્સામાં છે કહી પાઇપથી હુમલો | d…

અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકની દાદાગીરી બધી પોલીસ મારા શેઠ ભરવાડના ખિસ્સામાં છે કહી પાઇપથી હુમલો | d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો | commercial L…

5 months ago
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

2 months ago
ચૂંઇ ગેંગના લીડર સુરજ કહાર અને કૃણાલ કહારની જામીન અરજી રદ | Bail application of Chui gang leaders Su…

9 months ago
ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News