gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in INDIA
0 0
0
‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Cuban Ambassador On India After Venezuela Controversy : ભારતમાં ક્યૂબાના રાજદૂતે વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે આ કાર્યવાહીને ગુનાહિત અને આતંકી કૃત્ય ગણાવીને કહ્યું કે, અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ત્રીજી જાન્યુઆરીએ  વેનેઝુએલામાં ઘૂસી રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કર્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે જાહેર કરી છે કે, માદુરો અને ફ્લોરેસ વિરુદ્ધ ન્યૂયોર્કમાં માદક પદાર્થ-આતંકવાદના આરોપો મામલે કેસ ચલાવવામાં આવશે. 

અમેરિકાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થવાની જરૂર : ક્યૂબાના રાજદૂત

સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં ક્યૂબાના રાજદૂત જુઆન કાર્લોસ માર્સેન એગુઈલેરાએ કહ્યું કે, ‘કોઈ એક દેશ અમેરિકાની એકતરફી કાર્યવાહીને ન અટકાવી શકે. અમેરિકાના પાગલપણાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થવાની જરૂર છે. મારું માનવું છે કે, અમેરિકાએ વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરીને ગુનો કર્યો છે. આ એક આતંકી કૃત્ય છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાએ સંપ્રભુ દેશ વિરુદ્ધ એકતરફી કાર્યવાહી કરી છે.’

આ પણ વાંચો : ઈરાનમાંથી દેશનિકાલ કરાયેલા પ્રિન્સે ખામેનેઈનું વધાર્યું ટેન્શન, જાણો શું કહ્યું

કોઈ એક દેશ અમેરિકાને ન અટકાવી શકે : એગુઈલેરા

ક્યૂબાના રાજદૂતે અમેરિકન ટેરિફ યુદ્ધ, ઈરાનને ધમકીઓ અને સૈન્ય હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે વિશ્વએ એક થવાની જરૂર હોવાની બાબત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે, કોઈપણ એક દેશ અમેરિકાને અટકાવી ન શકે. તેમને અટકાવવા માટે તમામે એક થવું જરૂરી છે. આ એકતાનો સમય છે. અમેરિકાની આ કાર્યવાહીથી વિશ્વને એક ખતરનાક સંકેત મળ્યો છે.

વિશ્વને ભારતની જરૂર : ક્યૂબાના રાજદૂત

ક્યુબાના રાજદૂતે વૈશ્વિક રાજનીતિમાં ભારતની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મુકતા કહ્યું કે ‘અત્યારે દુનિયાને ભારતની અત્યંત જરૂર છે. ભારત એક મોટી શક્તિ તરીકે સંતુલન જાળવી શકે છે અને ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારત ભવિષ્યમાં વધુ મજબૂત બનીને ઉભરશે. અમને ભારતની જરૂર છે, જેનાથી આપણે તે સંતુલન બનાવી શકીશું, જે વિશ્વને જરૂર છે.’

આ પણ વાંચો : માદુરોની ધરપકડ મુદ્દે UNમાં હોબાળો! અમેરિકાનો જવાબ સાંભળી ચીન-રશિયા ભડક્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath…

તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath...

VIDEO: તૃણમૂલ સાંસદે સંસદમાં ધૂમ્રપાન કર્યું હોવાની ભાજપની ફરિયાદ, જાણો દોષિત જાહેર થશે તો શું થશે |…

VIDEO: તૃણમૂલ સાંસદે સંસદમાં ધૂમ્રપાન કર્યું હોવાની ભાજપની ફરિયાદ, જાણો દોષિત જાહેર થશે તો શું થશે |...

પતંગના દોરાને કાચ પીવડાવવા પર પ્રતિબંધ છતાં શહેરમાં ચારે બાજુએ ધંધાનો ધમધમાટ | Vadodara: Despite the…

પતંગના દોરાને કાચ પીવડાવવા પર પ્રતિબંધ છતાં શહેરમાં ચારે બાજુએ ધંધાનો ધમધમાટ | Vadodara: Despite the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura…

સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura…

4 months ago
સુરતના પુસ્તક મેળામાં મુલાકાતીઓને બાઈબલના વિના મુલ્યે આપી ધર્મનો પ્રચારની ફરિયાદ | Complaint of spre…

સુરતના પુસ્તક મેળામાં મુલાકાતીઓને બાઈબલના વિના મુલ્યે આપી ધર્મનો પ્રચારની ફરિયાદ | Complaint of spre…

4 months ago
સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

6 months ago
વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too…

વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News