gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: વડોદરામાં ‘કોહલી મેનિયા’: એરપોર્ટ પર વિરાટને જોવા કીડીયારું ઉભરાયું, સુરક્ષાકર્મીઓને પરસેવો છ…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
VIDEO: વડોદરામાં ‘કોહલી મેનિયા’: એરપોર્ટ પર વિરાટને જોવા કીડીયારું ઉભરાયું, સુરક્ષાકર્મીઓને પરસેવો છ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Virat Kohli in Vadodara: ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું વડોદરામાં આગમન થયું છે. જો કે, એરપોર્ટ પર પોતાના મનપસંદ ક્રિકેટરની એક ઝલક માટે ચાહકો એટલા ઉત્સાહિત થઈ ગયા હતા કે, સ્થિતિ બેકાબૂ થતા રહી ગઈ હતી. 

સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી

વિરાટ કોહલી એરપોર્ટની બહાર નીકળતા જ ત્યાં પહેલેથી જ મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકોએ તેને ઘેરી લીધો હતો. ‘કોહલી-કોહલી’ના નારાઓથી આખું એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. ચાહકોએ કોહલી સાથે એક સેલ્ફી અને ઓટોગ્રાફ મેળવવા માટે ભારે હોબાળો કરી મૂક્યો હતો.

આ પણ વાંચો: 8 છગ્ગા, 6 ચોગ્ગા અને 63 બોલમાં સદી… વૈભવ સૂર્યવંશી દ.આફ્રિકાના બોલર્સ પર તૂટી પડ્યો

સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ 

આ દરમિયાન સ્થિતિ એવી સર્જાઈ કે વિરાટ કોહલીને તેની કાર સુધી પહોંચાડવામાં સુરક્ષાકર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં, ઘેલા થયેલા ચાહકોના ટોળાને કાબૂમાં રાખવા પોલીસ અને એરપોર્ટ સિક્યુરિટી માટે પડકારજનક બન્યું હતું. છેવટે સુરક્ષા ઘેરા વચ્ચે કોહલીને સુરક્ષિત રીતે તેમની કાર સુધી લઈ જવાયો હતો. 

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે માટે કોહલી વડોદરામાં

ન્યૂઝીલેન્ડ સામેની આગામી વન-ડે સીરિઝ માટે વિરાટ કોહલી વડોદરા પહોંચ્યો છે. એરપોર્ટ પર ચાહકોએ કોહલીને ચારેબાજુથી ઘેરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર ‘કોહલી મેનિયા’ના આ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચોને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોહલીના  આગમન બાદ તો આ ઉત્સાહ બમણો થઈ ગયો છે. 

આ પણ વાંચો: ‘દુશ્મનનો દુશ્મન દોસ્ત’ કહેવત સાચી ઠરી! પાકિસ્તાને બાંગ્લાદેશી મુસ્તફિઝુરને કરી મોટી ઓફર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…
GUJARAT

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…

May 17, 2026
સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …
GUJARAT

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

May 17, 2026
બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
Next Post
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ: રિમાન્ડ પૂર્ણ થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડ…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ: રિમાન્ડ પૂર્ણ થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડ...

દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ: જામા મસ્જિદની આસપાસના અતિક્રમણનો સર્વે કરાશે | Delhi High Court Survey …

દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ: જામા મસ્જિદની આસપાસના અતિક્રમણનો સર્વે કરાશે | Delhi High Court Survey ...

અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ…

અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

1 month ago
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

7 months ago
પાટડી પાલિકાની બેદરકારી, 2.52 કરોડનો ડમ્પિંગ પ્લાન્ટ બે મહિનાથી ધૂળ ખાય છે | Patdi Municipality’s ne…

પાટડી પાલિકાની બેદરકારી, 2.52 કરોડનો ડમ્પિંગ પ્લાન્ટ બે મહિનાથી ધૂળ ખાય છે | Patdi Municipality’s ne…

6 months ago
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર | Gold and…

મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર | Gold and…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News