gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત | Ve…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in Business
0 0
0
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત | Ve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agnivesh Agarwal Death: વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થયું છે. અમેરિકામાં સ્કીઇંગ અકસ્માતમાં અગ્નિવેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા અને બધું બરાબર લાગતું હતું. જોકે, તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘આ તેમના જીવનનો સૌથી કાળો દિવસ છે.’

પટનામાં થયો હતો જન્મ

અનિલ અગ્રવાલે જણાવ્યું કે, તેમના પુત્ર અગ્નિવેશનો જન્મ 3 જૂન 1976ના રોજ પટનામાં થયો હતો. તેમણે અજમેરના મેયો કોલેજથી અભ્યાસ કર્યો અને એક સફળ કરિયર બનાવ્યું. અગ્નિવેશે ફુજૈરાહ ગોલ્ડની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી અને હિન્દુસ્તાન ઝિંકના ચેરમેન પણ રહ્યા. તેમણે પોતાના પુત્રને એક ખેલાડી, સંગીતકાર અને લીડર ગણાવ્યો, જે પોતાના ઉત્સાહ, વિનમ્રતા અને દયાળુ સ્વભાવથી જાણીતા હતા.

ભાવુક પોસ્ટ કરીને પુત્રને કર્યો યાદ

અનિલ અગ્રવાલે પોતાના પુત્રને યાદ કરતા કહ્યું કે, ‘મારો પ્રિય પુત્ર અગ્નિવેશ અમને ખૂબ જલ્દી છોડીને ચાલ્યો ગયો. તેઓ માત્ર 49 વર્ષના હતા. સ્વસ્થ જીવન અને સપનાઓથી ભરપૂર. અમેરિકામાં એક સ્કીઈંગ દુર્ઘટના બાદ તેઓ ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યો હતો. અમને લાગ્યું કે, સૌથી ખરાબ સમય વીતી ચૂક્યો છે. પરંતુ ભાગ્યનો પ્લાન કંઈક બીજો હતો અને અચાનક કાર્ડિયાક એરેસ્ટે અમારા દીકરાને અમારાથી છીનવી લીધો.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘તે તમામ સિદ્ધિઓ છતાં તે સરળ, ખુબ માનવીય અને દયાળુ હતો. મારા માટે તે મારા પુત્ર નહીં પરંતુ મારો મિત્ર હતો. મારું ગૌરવ. મારી દુનિયા.’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang …

૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang ...

હોટલના કર્મચારીઓ અને વેમાલીના યુવાનોનો સામસામે પથ્થરમારો | fighting between hotel employee and villa…

હોટલના કર્મચારીઓ અને વેમાલીના યુવાનોનો સામસામે પથ્થરમારો | fighting between hotel employee and villa...

ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arrested for gathering with intent to steal

ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arrested for gathering with intent to steal

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જેઠાલાલે’ જિમ ટ્રેનરની મદદ લીધા વિના 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું હતું, જાણો કેવી રીતે | taarak mehta ka ooltah chashmah dilip joshi weight loss story

12 months ago
મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …

10 months ago
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai…

8 months ago
વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News