gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for v…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સપ્તાહ દરમિયાન કરવામાં આવેલી કામગીરીમાં ૨૧ હજાર ઉપરાંત વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ટ્રાફિકના નિયમોના પાલન  અને રોડ સેફ્ટી માટે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવે છે. એક સપ્તાહ દરમિયાન  પોલીસે લહેરીપુરાથી માંડવી સુધી તેમજ દેણા બ્રિજ ખાતે અડચણરૃપ દબાણો હટાવ્યા છે.સ્કૂલમાં જઇ ૧,૫૦૦ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોના અમલ અને તેના ફાયદા અંગે સમજ આપી હતી.  પોલીસે એક સપ્તાહ દરમિયાન અલગ – અલગ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી  કરી છે. જેમાં સૌથી વધુ  હેલમેટ નહીં  પહેરવાના ૫,૧૭૨ કેસ કર્યા છે.ત્યારબાદ બીજા નંબરે સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ ૩,૮૯૫ કેસ કરવામાં આવ્યા છે. જ્યારે સૌથી ઓછા ૪૨ કેસ કાર પર ડાર્ક ફિલ્મ લગાડવાના  કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
કોર્પોેરેશને થર્ડ પાર્ટી ઇન્સપેક્શનનું કામ રાઇટ્સ કંપનીને સોંપ્યું હતું | The corporation had entrus…

કોર્પોેરેશને થર્ડ પાર્ટી ઇન્સપેક્શનનું કામ રાઇટ્સ કંપનીને સોંપ્યું હતું | The corporation had entrus...

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of…

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of...

દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી | Dahod News…

દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી | Dahod News...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…

1 year ago
ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા | Digital gold companies considering…

9 months ago
પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

2 months ago
ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News