gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025-26માં ભારતનો જીડીપી 7.4 ટકા રહેવાનો અંદાજ | India’s GDP is estimated to be 7 4% in 2025 26

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in Business
0 0
0
2025-26માં ભારતનો જીડીપી 7.4 ટકા રહેવાનો અંદાજ | India’s GDP is estimated to be 7 4% in 2025 26
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૭.૪ ટકાના દરથી વધવાનોે અંદાજ છે એટલે કે ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૭.૪ ટકા રહેવાની આશા છે. અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે. 

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ એટલે કે એપ્રિલ, ૨૦૨૫થી માર્ચ, ૨૦૨૬ દરમિયાન જીડીપી ૭.૪ ટકા રહેશે. આ અંદાજ આરબીઆઇના ૭.૩ ટકાના અંદાજ અને સરકારના અગાઉના ૬.૩ થી ૬.૮ ટકાના અંદાજ કરતા વધારે છે. 

ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૫ ટકા રહ્યો હતો.  અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ, વેપાર તંગદિલી વધવા અને મહત્ત્વપૂર્ણ નિકાસ સેક્ટરોમાં અવરોધનો ખતરો જેવા પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ૭.૪ ટકાનાં દરે વિકાસ કરી રહ્યું છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. 

સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરતા અનેક વસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઇન્ટેરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ જણાવ્યું હતું કે અમેરિકા-ભારત વેપાર સમજૂતીમાં થઇ રહેલા વિલંબને કારણે ભારતનો જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૬ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૬.૨ ટકા રહેવાનો અંદાજ છે. 

ચાલુ નાણાકીય વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૭ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. જે ૨૦૨૪-૨૫માં ૪.૫ ટકા હતી. સર્વિસ સેક્ટરમાં ૯.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. જે ૨૦૨૪-૨૫માં ૭.૨ ટકા હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ સેક્ટરમાં ૩.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. જે ૨૦૨૪-૨૫માં ૪.૬ ટકા હતી. ઉલ્લેખનીય છે કે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટનો ઉપયોગ કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં થાય છે. કેન્દ્રીય બજેટ ૧ ફેબુ્રઆરીએ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. 

૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ડોલરમાં ૩.૯૭ ટ્રિલિયન રહેવાનો અંદાજ છે. વર્લ્ડ બેંકના અંદાજ ચીનનો જીડીપી ૨૦૨પમાં ૪.૯ ટકા અને ૨૦૨૬માં ૪.૪ ટકા રહેવાનો અંદાજ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…
Business

બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

March 29, 2026
યુદ્ધ જો જૂન સુધી ચાલુ રહેશે તો ક્રૂડના ભાવ 200 ડોલર પહોંચશે | If the war continues till June crude …
Business

યુદ્ધ જો જૂન સુધી ચાલુ રહેશે તો ક્રૂડના ભાવ 200 ડોલર પહોંચશે | If the war continues till June crude …

March 29, 2026
Next Post
મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ | Stones pelted at police trying to rem…

મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ | Stones pelted at police trying to rem...

તળાજા તાલુકાના બેલા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો | Attack on a team that went to check el…

તળાજા તાલુકાના બેલા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો | Attack on a team that went to check el...

વિદ્યાનગર વિસ્તારમાં દબાણ કરતા 48 એકમો સામે દંડનીય કાર્યવાહી | Penal action against 48 units imposin…

વિદ્યાનગર વિસ્તારમાં દબાણ કરતા 48 એકમો સામે દંડનીય કાર્યવાહી | Penal action against 48 units imposin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા | Technical glitch in Cl…

ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા | Technical glitch in Cl…

4 months ago
ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India

11 months ago
કચ્છના મુન્દ્રામાં હચમચાવી દેનાર હિટ એન્ડ રનની ઘટના, ઈકો ચાલકે ટુ-વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો …

કચ્છના મુન્દ્રામાં હચમચાવી દેનાર હિટ એન્ડ રનની ઘટના, ઈકો ચાલકે ટુ-વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો …

6 months ago
યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News