gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલતુ શ્વાને બટકું ભરતાં માથાકૂટ, દંપતીનાં મકાન ઉપર પથ્થરમારો | Pet dog fights stones thrown at coup…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
પાલતુ શ્વાને બટકું ભરતાં માથાકૂટ, દંપતીનાં મકાન ઉપર પથ્થરમારો | Pet dog fights stones thrown at coup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કટારિયા ચોકડી પાસેના મોદીનગરની ઘટના

કુલ નવ શખ્સો સામે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ: કટારીયા ચોકડી નજીકની લક્ષ્મી નારાયણ સોસાયટી પાસે આવેલા મોદીનગરમાં રહેતા અને મનપામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં જોશનાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ.૨૮)ના પાલતુ શ્વાને એક શખ્સને બટકુ ભરતાં થયેલી માથાકૂટના કારણે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો અને પથ્થરમારો કર્યો હતો.જે અંગે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

ફરિયાદમાં જોશનાબેને જણાવ્યું છે કે તેના ઘરની બાજુમાં તેની જ્ઞાાતિના માણસોનો વંડો છે. જ્યાં બેસતા માણસો ઘણીવાર તેના ઘરે પીવા માટે પાણી લઇ જતા હોય છે. તે જ રીતે એક છોકરો તેના ઘરે પાણી પીવા માટે આવતા તેનો પાલતુ શ્વાન દોડતા તે છોકરો ભાગી ગયો હતો. જેથી તે અને પરિવારના સભ્યો ઘરની બહાર આવી તે છોકરાને પૂછ્યા વગર કેમ ઘરમાં આવ્યો તેમ કહી સમજાવટ કરી હતી.

તે વખતે તે છોકરાએ કહ્યું કે હું પાણી લેવા આવ્યો હતો અને તમારા શ્વાને મને બટકુ ભર્યું છે. જેથી જોતાં હાથના ભાગે ઉઝરડા પડી ગયા હતાં. જેથી તેણે કહ્યું કે આમાં ઇન્જેકશન નહીં લેવું પડે, કારણ કે અમે અમારા શ્વાનને ઇન્જેકશન અપાવ્યું છે. તે સાથે જ તે છોકરાએ ઉશ્કેરાઇ જઇ રામભાઈ સોલંકી, તુફાન બાબરીયા, લાલુભાઈ મૈયડાને જાણ કરતા તેમણે કોલ કરતાં અજાણ્યા છ શખ્સો બે ફોર વ્હીલર કારમાં ધસી આવ્યા હતાં.

ધોકા સાથે આવેલા આ શખ્સોએ તેના અને પતિ ઉપર હુમલાનો પ્રયાસ કરતાં બંને ઘરમાં જતા રહ્યા હતાં. ત્યાર પછી આ શખ્સોએ તેના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં બેફામ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોસાયટીના માણસો ભેગા થઇ જતાં તમામ શખ્સો જતા રહ્યા હતાં. પથ્થરમારામાં તેને અને તેના પતિને મૂંઢ ઇજા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:…
GUJARAT

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:…

May 27, 2026
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…
GUJARAT

વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…

May 27, 2026
સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…
GUJARAT

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

May 27, 2026
Next Post
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને નોટિસ જ અપાઈ | Due to…

કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને નોટિસ જ અપાઈ | Due to...

ભૂપત ભરવાડના ભત્રીજાઓ સામે આકરી કાર્યવાહી કરાઇ, દોરડા બાંધી લઇ જવાયા | Strict action was taken again…

ભૂપત ભરવાડના ભત્રીજાઓ સામે આકરી કાર્યવાહી કરાઇ, દોરડા બાંધી લઇ જવાયા | Strict action was taken again...

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર નીલગાય સાથે કાર અથડાતા અકસ્માત | Accident involving a car hitting a nilgai …

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર નીલગાય સાથે કાર અથડાતા અકસ્માત | Accident involving a car hitting a nilgai ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ દબાવેલી રૂ.10 કરોડથી વધુ કિંમતની 5,000 ચોરસ મીટર જમીન ખુલ્લ…

જામનગરના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ દબાવેલી રૂ.10 કરોડથી વધુ કિંમતની 5,000 ચોરસ મીટર જમીન ખુલ્લ…

1 year ago
શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું | mani s…

શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું | mani s…

3 months ago
પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવશે ભારત! યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ | Zelenskyy Likely t…

પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવશે ભારત! યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ | Zelenskyy Likely t…

6 months ago
દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic…

દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News