gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Suicide : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં ટોડા સોસાયટીમાં રહેતી એક કોલેજીયન યુવતિએ પોતાના ભણતરના ટેન્શનમાં આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી રાધિકાબેન રાજેશભાઈ બાબરીયા નાની 20 વર્ષની કોલેજીયન યુવતી એ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા રાજેશભાઈ પ્રેમજીભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરતા કાલાવડ ટાઉનના એએસઆઈ વીડી ઝાપડીયા બનાવના સ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, જ્યાં રાધિકાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક કોલેજીયન યુવતી કે જે અભ્યાસ બાબતે ખૂબ જ ચિંતા કરતી હતી, અને તેના કારણે બીપીની તકલીફ પણ થઈ ગઈ હતી. તેણીએ ભણવાની ચિંતામાં કળા પાસે ખાઈ લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ : સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાં…

વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ : સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાં...

વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D…

વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D...

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી | ugc declares 54 state privat…

9 months ago
પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ? | will congress …

1 year ago
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

5 months ago
દરેક ભારતીયનું લોહી ઊકળી રહ્યું છે, આતંકવાદ વિરુદ્ધ આખો દેશ એક : મોદી | Every Indian’s blood is boil…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News