gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસોને અગાઉ બાતમી મળેલ કે, ભાવનગર,વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સને-૨૦૦૯માં દાખલ થયેલ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમઃ-૩,૭ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી મનિષ જૈન પારસનાથ ઓર્ગેનીક પ્રા.લી., હસનગઢ, તા.સાંપલા જી.રોહતક રાજય-હરિયાણાનાઓ હાલ દિલ્હી ખાતે રહે છે. જેથી ભાવનગર,એલ.સી.બી. ટીમે દિલ્હી ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપી અંગે તપાસ કરતાં આરોપી તેની દિલ્લી, પ્રિતમપુરા ખાતે આવેલ ઓફિસે હાજર હોવાનું જણાય આવેલ.જે જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સટેશન સોંપી આપવામાં આવેલ.

નાસતાં-ફરતાં આરોપીઃ-
મનીષ જયપ્રકાશ જૈન ઉ.વ.૪૯ રહે.૮૨, ત્રીજો માળ, બ્લોક-એચ/૩, માઉન્ટ આબુ વિદ્યાલય પાસે, ડિવિઝન-૧૮, રોહિણી, રોહિણી સેક્ટર-૧૫, ઉત્તર પશ્ચિમ, દિલ્હી-૧૧૦૦૮૯

ગુન્હાની વિગત:-
ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૧૧/૨૦૦૯ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમઃ-૩,૭ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા, દેવેન્દ્દસિંહ વાળા, મયુરસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની...

LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ |…

LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ |...

‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ…

'અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે', વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી : વાલીઓએ કહ્યું, બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા | Ahmedab…

અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી : વાલીઓએ કહ્યું, બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા | Ahmedab…

7 months ago
દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીઓના ઘરે ED ત્રાટકી | CBI …

દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીઓના ઘરે ED ત્રાટકી | CBI …

1 year ago
જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …

5 months ago
વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die …

વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News