gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…
1
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Legal Action: અમદાવાદ શહેરના વિકાસ અને નાગરિક સેવાઓની સુવ્યવસ્થા માટે આવકના મહત્વપૂર્ણ સ્ત્રોત રૂપે પ્રોપર્ટી ટેક્સની સમયસર વસૂલાત અનિવાર્ય હોય છે. અમદાવાદ શહેરમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત સુનિશ્ચિત કરવા તથા કરચોરી અટકાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કાયદેસર અને પારદર્શક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ કાર્યવાહી અંતર્ગત લાંબા સમયથી બાકી રહેલી પ્રોપર્ટી ટેક્સની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલી મિલકતો સામે હરાજીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી ટેક્સ વસૂલાત અને નાગરિક જવાબદારી બંનેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદનના ઉત્તર ઝોન અને મધ્ય ઝોનનાં પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાતના ભાગરૂપે વિવિધ મિલકતો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અનુસંધાને જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં ઉત્તર અને મધ્ય ઝોનનાં કેટલાંક વિસ્તારોમાં આવતી મિલકતોમાં આજદિન સુધી હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી. 

જેમાં ઉત્તર ઝોનમાં મેઘાણીનગર, નરોડા રોડ, કુબેરનગર-નરોડા, મહાપ્રભુજી બેઠક પાસે – નરોડા રોડ, નેશનલ હાઇવે નં – 8, સરસપુર, ભીડભંજન હનુમાન પાસેનાં વિસ્તારોની 10 મિલકતો અને મધ્ય ઝોન ઘી-કાંટા રોડ, શાહીબાગ રોડ, દરિયાપુર અને ચામુંડા બ્રિજ પાસેનાં વિસ્તારોની 6 મિલકતોની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી રૂ. 1/- ટોકનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લીધી હતી. 

ઉત્તર ઝોનની 10 મિલકતોનાં કબજેદારો પાસેથી અંદાજીત બાકી ટેક્સની રકમ રૂ.62,45,875 જેટલી હતી. જ્યારે મધ્ય ઝોનની 6 મિલકતોનાં કબજેદારો પાસેથી અંદાજીત બાકી ટેક્સની રકમ રૂ.1,89,87,061 જેટલી હતી. તેનાં આધારિત વેલ્યુએશન દ્વારા આપેલ કિંમત મુજબ મધ્યઝોનની 6 મિલકતો માટે હરાજી માટે અલગ-અલગ કિંમત નક્કી કરવામાં આવી હતી, જેની નક્કી કરેલ કુલ કિંમત રુ. 5,97,82,390 જેટલી હતી. 

પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ભરપાઈ કરવા માટે સંબંધિત મિલકતધારકોને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં બાકી રકમ ન ચૂકવતાં, એ.એમ.સી. એક્ટ–1949 ના વિભાગ 1 ના પ્રકરણ ૮ ના નિયમ અનુસાર અંતિમ રીમાઇન્ડર નોટિસ આપ્યા બાદ પણ ટેક્સ ભરપાઈ ન થતાં, કલમ 42 અને 43 મુજબ મિલકત જપ્તીની કાર્યવાહી માટે વોરન્ટ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત કલમ 4૫(1) અનુસાર પગલાં લઈને નિયમ 4૭ મુજબ મિલકતની હરાજી કરવા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેઇ અખબારમાં હરાજીની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી હતી. ત્યારબાદ નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ બોલી પ્રાપ્ત થઈ નહોતી.

આ મિલકતો માટે કચેરીના અધિકારીઓ, ટેક્સ કલેક્ટર, લીગલ ઓફિસર તેમજ અન્ય જાહેર અધિકારીઓની હાજરીમાં રૂ. 1/- ટોકન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કરવામાં આવી છે અને મિલકતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી રૂ. 1/- ટોકનથી એએમસીનાં નામે કરવામાં આવી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ મિલકત માલિકો અને કબજેદારોને પોતાની બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ સમયસર ચૂકવવા અપીલ કરવામાં આવી છે. જો સમયસર પ્રોપર્ટી ટેક્સની ભરપાઈ કરવામાં નહીં આવે તો સંબંધિત મિલકતોની હરાજી કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેવી સ્પષ્ટ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…
GUJARAT

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

May 15, 2026
વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj
GUJARAT

વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

May 14, 2026
વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ | Bush fires break out at four places i…
GUJARAT

વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ | Bush fires break out at four places i…

May 14, 2026
Next Post
LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ |…

LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ |...

‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ…

'અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે', વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ...

જ્યાં ટ્રાફિક પોલીસ દેખાય ત્યાંથી લોકો દૂર ભાગે છે, ત્યાં આજે જામનગર ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વ…

જ્યાં ટ્રાફિક પોલીસ દેખાય ત્યાંથી લોકો દૂર ભાગે છે, ત્યાં આજે જામનગર ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

12 months ago
વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટમાં મહિલા કોચની સ્થિતિ મુદ્દે ડી.આર.એમ.ને રજૂઆત | Representation to DRM …

વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટમાં મહિલા કોચની સ્થિતિ મુદ્દે ડી.આર.એમ.ને રજૂઆત | Representation to DRM …

3 months ago
અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

3 months ago
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News