gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ | Silver price…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in Business
0 0
0
ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ | Silver price…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price 8 Jan: બુલિયન બજારમાં આજે(8 જાન્યુઆરી, 2026) સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ, ચાંદીના ભાવમાં એકઝાટકે 12,225 રૂપિયા કડાકો થયો છે. જ્યારે સોનું 1,232 રૂપિયા સસ્તું થયું છે. GST વગરની ચાંદીનો ભાવ ઘટીને 2,35,775 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જ્યારે GST સહિત ચાંદી હવે 2,42,848 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ હવે GST સહિત 1,39,506 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આજે GST વગરના સોનાનો ભાવ 1232 રૂપિયાના ઘટાડા સાથે 1,35,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો છે.

ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! 

ચાંદી GST વગર ઓલ ટાઈમ હાઈ રૂ.2,48,000ની સપાટીએ બંધ થઈ છે. તેવી જ રીતે, GST વગર સોનું રૂ.1,36,675 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. GST વગરનું સોનું 29 ડિસેમ્બર, 2025ના ઓલ ટાઈમ હાઈ રૂ.1,38,181થી રૂ.2,718 સસ્તું થયું છે. જ્યારે GST વગર ચાંદી 7 જાન્યુઆરીના ઓલ ટાઈમ હાઈ રૂ.2,48,000થી રૂ.12,225 સસ્તું થયું છે.

IBJAએ જાહેર કર્યા રેટ

આ રેટ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. IBJA દિવસમાં બે વખત રેટ જાહેર કરે છે. જેમાં એક વખત બપોરે 12 વાગ્યે અને બીજા આંકડા સાંજે 5 વાગ્યાની આસપાસ. હાલ દર્શાવવામાં આવેલા રેટ બપોરના 12 વાગ્યા મુજબના છે.

આ પણ વાંચો: ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો

કેરેટ મુજબ સોનાનો ભાવ

– આજે 23 કેરેટ સોનું પણ 1,227 રૂપિયા ઘટીને 1,34,901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. GST સાથે તેનો ભાવ હવે 1,28,948 રૂપિયા છે. આમાં હજુ સુધી મેકિંગ ચાર્જનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

– 22 કેરેટ સોનાનો ભાવ 1,128 રૂપિયા ઘટીને 1,24,066 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. GST સાથે, તેનો ભાવ 1,27,787 રૂપિયા છે.

– 18 કેરેટ સોનાનો ભાવ 924 રૂપિયા ઘટી ગયો છે. આજે તે 1,01,582 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો છે અને GST સાથે તેનો ભાવ 1,04,629 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

– 14 કેરેટ સોનાનો ભાવ પણ 721 રૂપિયા ઘટીને 79,234 રૂપિયા પર ખુલ્યો છે અને GST સાથેનો ભાવ 81,611 રૂપિયા છે.

ડિસ્ક્લેમર: સોના-ચાંદીના ભાવ IBJA મુજબના છે. તમારા શહેરમાં રૂ.1,000 થી રૂ.2,000નો તફાવત જોવા મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પ્રોપર્ટી કાર્ડમાં માપણીની વિસંગતતા: અમદાવાદમાં બે સરકારી કચેરીઓના તાલમેલના અભાવે મિલકતધારકોને કોર્ટ…

પ્રોપર્ટી કાર્ડમાં માપણીની વિસંગતતા: અમદાવાદમાં બે સરકારી કચેરીઓના તાલમેલના અભાવે મિલકતધારકોને કોર્ટ...

વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે? | Census of India phas…

વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે? | Census of India phas...

બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu…

મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu…

12 months ago
વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out…

વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out…

12 months ago
જેતપુરમાં રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for stealing two gold …

જેતપુરમાં રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for stealing two gold …

3 months ago
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News