gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in Business
0 0
0
સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશના સ્ટીલ ઉદ્યોગને રાહત આપવા કેન્દ્ર સરકારે ચોક્કસ પ્રકારના સ્ટીલની આયાત  પર ત્રણ વર્ષ માટે સેફગાર્ડ ડયૂટી લાગુ કરવાના લીધેલા નિર્ણયથી ઘરઆંગણેની સ્ટીલ તથા તેની સાથે સંકળાયેલી કંપનીઓ આગામી એક-સવા વર્ષમાં વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવા રૂપિયા ૩૮૦૦ કરોડથી રૂપિયા ૪૦૦૦ કરોડ જેટલુ ભંડોળ ઊભુ કરશે તેવી શકયતા જણાય છે.

સસ્તી આયાતને કારણે ઘરઆંગણેના સ્ટીલ ઉત્પાદકોએ સ્થાનિક બજારમાં સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો હતો. સેફગાર્ડ ડયૂટીને કારણે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને ટૂંકા ગાળે ભાવ મોરચે લાભ થવાની આશા છે. સેફગાર્ડ ડયૂટીને કારણે સ્ટીલ તથા તેને સંલગ્ન કંપનીઓના ભંડોળ ઊભા કરવાની  યોજના ફરી સક્રિય થશે જે અગાઉ મંદ માગને કારણે મોકૂફ રાખવાની ફરજ પડી હતી એમ સ્ટીલ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. 

સેફગાર્ડ ડયૂટીને કારણે ભાવમાં શિસ્તતા જોવા મળશે જે ઉદ્યોગમાં રોકાણકારોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં મદદ કરશે.  જે સ્ટીલ કંપનીઓ ખર્ચની દ્રષ્ટિએ સક્ષમ છે, પ્રોડકટસમાં વૈવિધ્યતા ધરાવે છે અને જેમની બેલેન્સ શીટસ મજબૂત છે તેઓ મૂડી બજારમાં પ્રવેશવા માટે સારી સ્થિતિમાં હોવાનું કહી શકાય.

આઈપીઓની સંખ્યા મોટી છે અને એક ડઝનથી વધુ સ્ટીલ અને તેને સંલગ્ન કંપનીઓ લિસ્ટિંગ પ્રક્રિયાના વિવિધ તબક્કામાં છે એમ એક મરચંટ બેન્કરના સુત્રોએ જણાવ્યું હતું.  મેઈનબોર્ડ ઉપરાંત એસએમઈ સેગમેન્ટમાં પણ સ્ટીલ કંપનીઓના આઈપીઓ કતારમાં છે અને યોગ્ય સમયે બજારમાં પ્રવેશ કરવાની રાહ જોઈ રહી છે. 

મેઈનબોર્ડ તથા એસએમઈ સેગમેન્ટની મળીને આ કંપનીઓ એકત્રિત રીતે રૂપિયા ૪૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરવા યોજના ધરાવે છે, એમ સુત્રોએ ઉમેર્યું હતું. ઊભા કરાનારા ભંડોળનો ઉપયોગ કંપનીઓ ક્ષમતા વિસ્તરણ, બેલેન્સ શીટસ મજબૂત કરવા તથા ઈન્ટીગ્રેશનને જોરદાર બનાવવા માટે કરવા ધારે છે. 

સમાપ્ત થયેલા વર્ષના અંતે કેટલાક સ્ટીલ પ્રોડકટસ પર ભારતે ત્રણ વર્ષ માટે ૧૨ ટકા  સુધી ટેરિફ લાગુ કરી છે. ઘરઆંગણે સસ્તા સ્ટીલની થતી આયાત ખાસ કરીને ચીન ખાતેથી થતી આયાત પર અંકૂશ મૂકવાના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો છે. સેફગાર્ડ ડયૂટી તરીકે ઓળખાતી આ ડયૂટી પહેલા વર્ષમાં ૧૨ ટકા, બીજા વર્ષમાં ૧૧.૫૦ ટકા અને ત્રીજા વર્ષમાં ૧૧ ટકા વસૂલવામાં આવશે એમ નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં જણાવાયું હતું.  જો  કે આ ડયૂટી ચીન, નેપાળ તથા વિયેતનામ ખાતેથી આયાત થતા સ્ટીલ પર વસૂલવામાં આવશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against...

અવિરત ધબડકો : સેન્સેક્સ 605 પોઈન્ટ ખાબકી 83576 | Sensex plunges 605 points to 83576

અવિરત ધબડકો : સેન્સેક્સ 605 પોઈન્ટ ખાબકી 83576 | Sensex plunges 605 points to 83576

ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા | Elephant stampede in Jharkhand: 19 kill…

ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા | Elephant stampede in Jharkhand: 19 kill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકની તાપી નદીમાં છલાંગ, કલાકોની શોધખોળ બાદ ફાયર વિભાગને મળ્યો મૃતદેહ …

સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકની તાપી નદીમાં છલાંગ, કલાકોની શોધખોળ બાદ ફાયર વિભાગને મળ્યો મૃતદેહ …

4 months ago
भारतीय खेल एवं शिक्षा परिषद की 25वीं राष्ट्रीय प्रतियोगिता का भव्य समापन

भारतीय खेल एवं शिक्षा परिषद की 25वीं राष्ट्रीय प्रतियोगिता का भव्य समापन

4 months ago
અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…

2 months ago
કેન્દ્રએ રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને મળશે લાભ | union cabinet dec…

કેન્દ્રએ રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને મળશે લાભ | union cabinet dec…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News