gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india …

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in INDIA
0 0
0
‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rare Earth Minerals: વોશિંગ્ટનમાં મળનારી G7 નાણામંત્રીઓની બેઠક માટે અમેરિકાએ ભારત અને ઓસ્ટ્રેલિયાને વિશેષ નિમંત્રણ પાઠવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ વ્યૂહાત્મક પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરની નિર્ભરતા ઘટાડીને સ્માર્ટફોન અને ફાઈટર જેટ જેવા સંરક્ષણ સાધનોમાં વપરાતા ‘રેર અર્થ’ ખનીજોના પુરવઠાને સુરક્ષિત કરવાનો છે.

સપ્લાય ચેઈન સુરક્ષિત કરવાનો મુખ્ય એજન્ડા

અમેરિકન નાણામંત્રી(ટ્રેઝરી સેક્રેટરી) સ્કોટ બેમેન્ટે પુષ્ટિ કરી છે કે સોમવારે યોજાનારી આ બેઠકનો મુખ્ય હેતુ દુનિયાભરમાં મહત્ત્વના ખનીજોની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનો છે. અત્યાર સુધી પશ્ચિમી દેશો આ ખનીજો માટે ચીન પર નિર્ભર રહ્યા છે, પરંતુ હવે તેઓ આ નિર્ભરતા ખતમ કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વાસપાત્ર દેશો સાથે મજબૂત ભાગીદારી કરવા માંગે છે.

રેર અર્થ પર ચીનનું ‘એકહથ્થુ’ શાસન

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી(IEA)ના આંકડાઓ મુજબ, આધુનિક ઉદ્યોગો માટે અનિવાર્ય એવા કોપર, લિથિયમ, કોબાલ્ટ અને ગ્રેફાઇટ જેવા મહત્ત્વપૂર્ણ ખનીજોના રિફાઇનિંગ ક્ષેત્રે ચીનનો દબદબો 47%થી લઈને 87% જેટલો વિશાળ છે. આ એકહથ્થુ વર્ચસ્વ વિશ્વભરના દેશો માટે ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે ચીન આ મજબૂત સ્થિતિનો ઉપયોગ ભૂ-રાજકીય હથિયાર તરીકે કરી શકે છે. 

તાજેતરમાં ચીને જાપાનને રેર અર્થ ખનીજોની નિકાસ પર મૂકેલા પ્રતિબંધો આ ભયને વધુ સ્પષ્ટ કરે છે. જો ભવિષ્યમાં ચીન આ સપ્લાય ચેઈન અટકાવી દે, તો સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રિક વ્હીકલની બેટરી અને અત્યાધુનિક સંરક્ષણ ઉપકરણો જેવા ચાવીરૂપ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે મોટું સંકટ ઉભું થઈ શકે છે અને ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે.

ભારતની ભૂમિકા અત્યંત મહત્ત્વની

અમેરિકન નાણામંત્રીએ એ સ્પષ્ટ કર્યું કે, ભારતને આ બેઠક માટે ખાસ આમંત્રણ અપાયું છે. જોકે, ભારતે આ નિમંત્રણ સ્વીકાર્યું છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. ભારત પાસે વિશાળ બજાર અને વધતી જતી ટેકનોલોજીકલ ક્ષમતા છે, જે G7(અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને કેનેડા) દેશો માટે ચીનના વિકલ્પ તરીકે ઉભરી શકે છે.

આ પણ વાંચો: BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 7 લોકો સવાર હતા

ઓસ્ટ્રેલિયા-અમેરિકા ગઠબંધન

ચીનના પ્રભુત્વને ઘટાડવા માટે ઓસ્ટ્રેલિયાએ પહેલેથી જ અમેરિકા સાથે 8.5 અબજ ડોલરનો કરાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા રેર અર્થ અને લિથિયમ જેવા ખનીજોનો વ્યૂહાત્મક રિઝર્વ(જથ્થો) તૈયાર કરી રહ્યું છે. હવે યુરોપ, દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશોએ પણ આ પહેલમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

વોશિંગ્ટનમાં યોજાનારી આ આમને-સામનેની ચર્ચા માત્ર આર્થિક બેઠક નથી, પરંતુ ચીન સામેનું એક આર્થિક યુદ્ધ છે. જો ભારત આ જૂથમાં જોડાય છે, તો તે આવનારા દાયકાઓમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને સંરક્ષણ ક્ષેત્રે એક મોટી શક્તિ બનીને ઉભરશે.

'રેર અર્થ'ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar b…

BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar b...

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક…

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક...

અમરેલી: સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીના અભાવે 36 કલાકમાં 2ના મોત, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને…

અમરેલી: સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીના અભાવે 36 કલાકમાં 2ના મોત, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

3 months ago
ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

2 days ago
રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ | amreli villages exclude…

રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ | amreli villages exclude…

9 months ago
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News