gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી જાય તે પછી વણવેચાયેલા ફ્લેટના મેઇન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની | RERA…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી જાય તે પછી વણવેચાયેલા ફ્લેટના મેઇન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની | RERA…
2
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

બિલ્ડિંગ યુઝની પરમિશન મળી જાય ત્યારથી માંડીને વણવેચાયેલા ફ્લેટ્સના રનિંગ મેઈન્ટેનન્સ જમા કરાવવા બિલ્ડર કાયદેસર બંાયેલો હોવાનો ચૂકાદો ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ આપ્યો છે. મેઈન્ટેનન્સની આ રકમ ફ્લેટ અન્ય કોઈને વેચાય ત્યાં સુી જમા કરાવવાની જવાબદારી બિલ્ડરની છે. અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં ટી.પી. નંબર ૧ના ફાઈનલ પ્લોટ નંબર ૨૭૯ની ૧૯૦૪૨ ચોરસ મીટર બિનખેતીની જમીનના પ્લોટ પર મૂકવામાં આવેલી કાસા વ્યોમા કો.ઓ.હા.સર્વિસ સોસાયટીની સ્કીમના રહેવાસીઓએ રેરા કોર્ટમાં આ અંગે કરેલી ફરિયાદનો નવમી જાન્યુઆરીએ ચૂકાદો આપવામાં આવ્યો છે. સુમેધા સ્પેસલિન્ક્સ એલ.એલ.પી. સામે કેસ કરવામાં આવ્યો હતો.

વાપુરની હાઉસિંગ સવસ સોસાયટીનીબે, ત્રણ અને ચાર બી.એચ.કે.ની ૫૫૪ ફ્લેટની સ્કીમના કેસમાં ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રસ્તુત ચૂકાદો આપ્યો છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બી.યુ. પરમિશન મળી ગયા પછી વેચાયેલા ન હોય તેવા ફ્લેટ્સના રનિંગ મેઈન્ટેનન્સની રકમ ખુદ બિલ્ડરે જ જમા કરાવવાની રહે છે. વાપુરની સોસાયટીના સંચાલકોએ રેરામાં ફરિયાદ કરી હતી કે ડેવલપરે રનિંગ મેઈન્ટેનન્સના નાણાં જમા કરાવ્યા જ નથી. ડેવલપરે વણવેચાયેલા ફ્લેટના રનિંગ મેઈન્ટેનન્સના નાણાં સોસાયટીની ચૂકવ્યા જ નથી. પરિણામે ફ્લેટ ખરીદીને રહેવા આવી ગયેલા લોકોને માટે બિલ્ડિંગના મેઈન્ટનન્સ માટે વારે ખર્ચ કરવાનો બોજો આવી ગયો છે. બીજું, બિલ્ડરે મલ્ટી પર્પઝ હો, કોમન એરિયા માટે સોલાર વોટર હિટિંગ સિસ્ટ અને વિઝિટર્સ તથા ગેસ્ટ પાર્કિંગની સુવિધા આપી નથી. 

તેની સામે બિલ્ડર-ડેવલપરે એવી દલીલ કરી હતી કે વણવેચાયેલા ફ્લેટના મેઈન્ટેનન્સની રકમ ચૂકવવા તે બંધાયેલા નથી. તેમ જ આ મુદ્દો રેરાના કાર્યક્ષેત્રમાં આવતો પણ નથી. 

મકાનમાં રહેનારાઓની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૯ની સાલમાં મકાન તૈયાર થઈ ગયું હતું અને તેને બિલ્ડિંગ યુઝની પરમિશન પણ આપી દેવામાં આવી હતી. આ સમયે વણવેચાયેલા ફ્લેટની માલિકી બિલ્ડરની જ રહે છે. બીજા ફ્લેટ માલિકોની માફક વણવેચાયેલા ફ્લેટનો માલિક બિલ્ડર જ રહે છે. તેથી સોસાયટીના મેઈન્ટેનન્સ માટે કરવા પડતા સામાન્ય ખર્ચમાં ફાળો આપવા બિલ્ડર બંાયેલો જ છે.

આ કેસમાં બિલ્ડરને વણવેચાયેલા ફ્લેટ્સના મેઈન્ટેનન્સના બાકી નાણાં ચૂકવી આપવા બિલ્ડરને ફરજ પાડવામાં આવી છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૧૬ની કલમ ૧૧(૪) (જી) અને કલમ ૧૭(૧) તથા ૧૭(૨)માં કરવામાં આવેલી જોગવાઈને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત ચૂકાદો આપ્યો છે. બિલ્ડર કે ડેવલપર વણવેચાયેલા ફ્લેટ પર મેઈન્ટેનન્સ આપવું જોઈએ. 

(બોક્સ)

અમદાવાદના અન્ય બિલ્ડરો સામે બીજી સામાન્ય ફરિયાદો

– અમદાવાદના બિલ્ડરો રનિંગ મેઈન્ટેનન્સનો હિસાબ આપતા નથી. તેમાંથી બચેલા નાણાં સોસાયટીને પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે.

– કાયમને માટે લેવાતી મેઈન્ટેનન્સ ડિપોઝિટ પર વ્યાજ ચૂકવવા તૈયાર નથી. તેમાંથી રાતી પાઈ પણ ખર્ચવાનો અધિકાર ન હોવા છતાં અલગ ખાતામાં તે રકમ રાખીને સોસાયટીનો ચાર્જ સોંપે ત્યારે તે પરત કરવામાં ગલ્લાતલ્લાં કરે છે.

– વિઝિટર્સ પાર્કિંગ વેચી દઈને સોસાયટીમાં આવનારા મહેમાનોના પાર્કિંગની સુવિધા રહેવા દેતા નથી. 

– પાર્કિંગ વેચવાનો બિલ્ડરને આધિકાર ન હોવા છતાં પાર્કિંગ રોકડા નાણાં લઈને વેચી દે છે

– બ્રોશરમાં દાવો કર્યા પ્રમાણેની સુવિધા ન આપતા હોવાની પણ ફરિયાદો છે

– ખર્ચ બચાવવાની લાયમાં બાંધકામમાં કસર કરીને રહેવાસીઓ અને તેમના સંતાનોની સલામતી સામે જોખમ ઊભા થાય તેવા બાંધકામ કરે છે.

– સોસાયટીમાં સભ્ય ન હોય તેવા લોકો પાસે માત્ર રુ. ૨૦૦થી ૫૦૦નો શેરફાળો લઈને તેની રિસિપ્ટ આપીને સોસાયટીની કમિટીમાં લઈને તેમને નામે ખોટા વહેવારો ચઢાવી દે છે. પ્રોજેક્ટમાં તેમનો ફ્લેટ ન હોવા છતાં સભ્ય બનાવી બિલ્ડરો ગેરરીતિઓ કરી રહ્યા છે.

– કરોડો રૃપિયાના ખર્ચે ફ્લેટ ખરીદ્યા પછી પણ છ મહિનામાં દિવાલમાંથી ભેજ નીકળવાની અને કલર ખરાબ થવાની સમસ્યા નડે છે.

– રેરાના અધિકારીઓને ફોડીને પોતાની મરજીના ચૂકાદાઓ લાવવાના પ્રયાસ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …
GUJARAT

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …

November 25, 2026
भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …
GUJARAT

भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…
GUJARAT

Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

November 24, 2026
Next Post
ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા

ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા

સુરેન્દ્રનગરમાં ઘર હો તો ઐસાના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી | Fire breaks out in flat on sixth floor …

સુરેન્દ્રનગરમાં ઘર હો તો ઐસાના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી | Fire breaks out in flat on sixth floor ...

પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali …

પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

1 year ago
ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

8 months ago
રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat …

રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat …

2 years ago
થાનના રતનપર ટીંબામાંથી કાર્બોસેલના ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining of four wells…

થાનના રતનપર ટીંબામાંથી કાર્બોસેલના ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining of four wells…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News