gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું – સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું – સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: X

Delhi High Court: મયૂર વિહાર ફેઝ 2 માં સ્થિત ત્રણ મંદિરો પર બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. દેશની સર્વોચ્ચ કોર્ટે રોક લગાવનારી અરજીને ફગાવતાં અરજીકર્તાઓને દિલ્હી હાઈકોર્ટ જવા માટે કહ્યું છે. મયૂર વિહાર ફેઝ-2 માં સ્થિત ત્રણ મંદિરો પર ડીડીએ કાર્યવાહી કરવા પહોંચ્યું હતું. દિલ્હી તંત્રનો પંજો (બુલડોઝર) જોઈ ત્યાં રહેતાં સ્થાનિક લોકોએ હોબાળો અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું, જે બાદ કાર્યવાહીને રોકવી પડી હતી.

મયૂર વિહાર ફેઝ 2 માં ત્રણ મંદિર છે. પૂર્વ દિલ્હી કાળી બાડી સમિતિ, શ્રી અમરનાથ મંદિર સંસ્થા અને શ્રી બદ્રીનાથ મંદિર. આ ત્રણેય મંદિરોની સમિતિઓએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) ની 19 માર્ચ 2025એ જારી વિધ્વંસ નોટિસને પડકાર આપ્યો છે. વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ બુધવારે રાત્રે 9 વાગે જાહેર નોટિસ લગાવી અને જણાવ્યું કે મંદિરોને 20 માર્ચ 2025એ સવારે 4 વાગે ધ્વસ્ત કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: ‘મેં હત્યા નહીં વધ કર્યો…’ સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો

વકીલ વિષ્ણુ શંકર જૈને અરજીમાં કહ્યું કે ‘ડીડીએ કે કોઈ ધાર્મિક સમિતિની કોઈ પણ ઓથોરિટી દ્વારા મંદિરોને સુનાવણીની કોઈ તક આપવામાં આવશે નહીં. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મંદિર 35 વર્ષ જૂનું છે અને ડીડીએએ પોતે કાલી બાડી સમિતિ મંદિરને મંદિરની સામે મેદાનમાં દુર્ગા પૂજા કરવાની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે મંદિરોની અરજી પર વિચાર કરવાથી ઈનકાર કરી દીધો અને તેમને દિલ્હી હાઈકોર્ટ જવા માટે કહ્યું છે.’

મયૂર વિહાર ફેઝ-2 પહોંચેલી ડીડીએની ટીમને સ્થાનિક લોકોનો વિરોધ વેઠવો પડ્યો. પટપડગંજ ધારાસભ્ય રવિન્દર સિંહ નેગીએ લોકોને આશ્વાસન આપ્યું કે ‘સીએમ રેખા ગુપ્તાએ અનિશ્ચિતકાળ માટે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.  દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીમ પણ બાદમાં પાછી ફરી. તે બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બે સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : હાઇ-વે ઓથોરિટીએ વિશ્વામિત્રી નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા વડોદરા…

બે સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : હાઇ-વે ઓથોરિટીએ વિશ્વામિત્રી નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા વડોદરા...

નાસિકમાં એનસીપી નેતા સહિત બેની હત્યા, રંગપંચમીની ઉજવણીનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યા | two including nc…

નાસિકમાં એનસીપી નેતા સહિત બેની હત્યા, રંગપંચમીની ઉજવણીનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યા | two including nc...

મુંબઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા મુંબઈ ખાતે ઇન્ડિયન સ્ટાર એવોર્ડ સમારોહ યોજાયો

મુંબઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા મુંબઈ ખાતે ઇન્ડિયન સ્ટાર એવોર્ડ સમારોહ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્ર: પત્ની સાથે ઝઘડો થતાં 4 બાળકોને લઈ કૂવામાં કૂદી પડ્યો પતિ, પાંચેયના દર્દનાક મોત | Maharas…

મહારાષ્ટ્ર: પત્ની સાથે ઝઘડો થતાં 4 બાળકોને લઈ કૂવામાં કૂદી પડ્યો પતિ, પાંચેયના દર્દનાક મોત | Maharas…

12 months ago
દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

2 months ago
સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

1 year ago
છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News