gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદ | Husband sentenced to life impri…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદ | Husband sentenced to life impri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાંચેક વર્ષ પૂર્વે ઢસા ગામે બનેલા ચકચારી કેસમાં ચુકાદો

– બોટાદ કોર્ટે 26 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી હત્યારા શખ્સને સજા ફટકારી

બોટાદ : ગઢડા તાલુકાના ઢસા ગામે પાંચેક વર્ષ પૂર્વે પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો છે.

બોટાદમાં રહેતા અહેમદભાઈ હારૂનભાઈ ગેલેરિયાના બહેન સુફિયાબેનના વર્ષ ૨૦૦૮માં ઢસા ગામે રહેતો આશીફ કાદરભાઈ હુનાણી નામના શખ્સ સાથે નિકાહ થયા હતા. લગ્ન બાદથી જ શખ્સ તેની પત્ની ઉપર શંકા-કુશંકા કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હોય, દરમિયાનમાં ગત તા.૨૦-૨-૨૦૨૧ના રોજ આશીફે ઉશ્કેરાઈ જઈ સુફિયાબેનને ઘરના ફળિયામાં આવેલ પાણીના હોજમાં પાટું મારી પાડી દઈ બાદમાં ગળું પકડી ડૂબાડી હત્યા કરી નાંખી હતી. જે બનાવ અંગે અહેમદભાઈએ ઢસા પોલીસમાં આશીફ હુનાણી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેનો કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્જ જજ મનીષસહાય જે. પરાસરની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો-રજૂઆતો તેમજ ફરિયાદી પક્ષે ૧૦ સાક્ષીની તપાસ, ૨૬ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી કોર્ટે હત્યારા આરોપી આશીફ કાદરભાઈ હુનાણીને કસુરવાન ઠેરવી આજીવદન કેદની સજા અને દંડનો હુકમ ફરમાવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs…

ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs...

નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of ...

ઉત્તરસંડાની ‘હેઝાક્લિન’ કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord…

ઉત્તરસંડાની 'હેઝાક્લિન' કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RFO બદલી કાંડઃ રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી ‘વહીવટ’ની લિન્ક મળી | RFO transfer scandal: ‘Administratio…

1 month ago
શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

2 months ago
KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ-સંતો ભડક્યા, કહ્યું- BCCI પણ આ વાત સમજે | Contro…

6 months ago
યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં | War Impact:…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News