gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો | A fine of Rs 39000 was collec…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો | A fine of Rs 39000 was collec…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં ઝુંબેશ 

– શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં તમાકુ વેચતા વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં ડિસેમ્બર-જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ૩૨૬ વ્યક્તિ પાસેથી કુલ રૂપિયા ૩૯, ૭૧૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.

વિશ્વભરમાં વધી રહેલા તમાકુના સેવન અને તેનાથી થતા કેન્સર જેવા ગંભીર રોગોને નાથવા માટે ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ’ અમલમાં છે. આ દિશામાં કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ગણેશ ચોકડી, બાકરોલ, કરમસદ, વિદ્યાનગર, જીટોડીયા, મોગરી, લાંભવેલ અને ગામડી સહિતના વિસ્તારોમાં જાહેરમાં ધૂમ્રપાન કરતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરી તમાકુ વેચતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા બદલ કલમ-૪ અંતર્ગત ૪૭ વ્યક્તિઓ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તમાકુ વેચવા તેમજ ખરીદવા બદલ કલમ-૬ અ હેઠળ ૨૩૮ વ્યક્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુનું વેચાણ કરવા બદલ કલમ-૬ બ અન્વયે ૪૧ વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ ૩૨૬ વ્યક્તિઓ પાસેથી દંડ પેટે રૂ. ૩૯,૭૧૦ જેટલી રકમ વસૂલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં દરરોજ અંદાજે ૩,૭૦૦ લોકો તમાકુના વ્યસનને કારણે જીવ ગુમાવે છે. આ ગંભીર સ્થિતિને જોતા મહાનગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ વેચતા વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની દંડનીય કાર્યવાહી સતત ચાલુ રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

જૂની વસ્તુ ઓનલાઈન વેચતા પહેલા ચેતજો! અમદાવાદમાં ઠગાઈ કરતો માસ્ટરમાઈન્ડ ઝડપાયો | Online Marketplace F…

જૂની વસ્તુ ઓનલાઈન વેચતા પહેલા ચેતજો! અમદાવાદમાં ઠગાઈ કરતો માસ્ટરમાઈન્ડ ઝડપાયો | Online Marketplace F...

ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઘુસાડવાનું ષડ્યંત્ર! પ્રતિબંધથી બચવા સેલવાસમાં ફેક્ટરી, 100થી વધુ ડિસ્ટ્રિબ્યુ…

ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઘુસાડવાનું ષડ્યંત્ર! પ્રતિબંધથી બચવા સેલવાસમાં ફેક્ટરી, 100થી વધુ ડિસ્ટ્રિબ્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ | Union Agriculture …

ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ | Union Agriculture …

6 months ago
સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish…

સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish…

1 year ago
શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો | shahpur police nabbed wanted accuse …

શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો | shahpur police nabbed wanted accuse …

9 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદને પગલે ઘાસચારાની અછત સર્જાઈ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News