gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી રોડ પર યુ ટર્ન લેતા સમયે અકસ્માત થતા એકનું મોત | One dies in accident while taking a U turn o…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
ગોત્રી રોડ પર યુ ટર્ન લેતા સમયે અકસ્માત થતા એકનું મોત | One dies in accident while taking a U turn o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ગોત્રી રોડ પર યુ ટર્ન લેતા સમયે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતું. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

ગોરવા રિફાઇનરી રોડ ઉમેદભાઇ  પાર્ક સોસાયટીમાં રહેતા હરેશભાઇ શાંતિલાલ પંડયા ગઇકાલે ઘરેથી બાઇક લઇને તરસાલી મિટિંગમાં જવાનું કહીને નીકળ્યા હતા. તેમની સાથે તેમના મિત્ર દીપકભાઇ કામદાર પણ ગયા હતા. ગોત્રી રોડ પર ડિવાઇડર નજીક યુ ટર્ન લેતા સમયે સામેથી આવતા એક બાઇક ચાલકે અકસ્માત કરતા ત્રણેય રોડ પર ફંગોળાઇને  પટકાયા હતા. હરેશભાઇને માથાના ભાગે  ગંભીર ઇજા  પહોંચાડી હતી. જ્યારે દીપકભાઇકામદારને પણ માથાના પાછળ તથા જમણા હાથ અને ડાબા કાંડા પર ઇજા થઇ હતી. બાઇક ચાલક સ્ટાઇલિશ શ્રીનિવાસ (રહે. શ્રીજી સમૃદ્ધિ, ગોત્રી, સેવાસી રોડ) ને પણ માથાના ભાગે ઇજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હરેશભાઇ પંડયાને ગંભીર ઇજા થઇ હોઇ તેઓનો જીવ બચી શક્યો નહતો. ગોત્રી પોલીસે સ્ટાઇલિશ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …

ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection ...

યુનિ.માં અધ્યાપકોની 825 જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે | msu has to prepare new ord…

યુનિ.માં અધ્યાપકોની 825 જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે | msu has to prepare new ord...

ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…

ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું’, કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન | /…

8 months ago
PM મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- ‘નિષ્ફળતા છૂપાવવા વિપક્ષને આપે છે દોષ’ |…

6 months ago
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…

5 months ago
ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા | NIA Conducts Searches…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News