gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera…
0
VIEWS
Share on FacebookShare on Twitter

111

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે સેવા આપવાની શરૃઆત કર્યા પછી દસ વર્ષ પૂરા થઈ ગયા બાદ તે ડિરેક્ટર્સ ત્રણ વર્ષ સુધી તે બેન્કમાં કોઈપણ હોદ્દો ધારણ કરી શકશે નહિ.સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો ટૂંકા ગાળા માટે રાજીનામા આપીને ફરીથી તે જ હોદ્દા પર ચઢી બેસતા હોવાથી રિઝર્વ બેન્કે આ જોગવાઈ દાખલ કરવાનું આયોજન કર્યું છે. દેશની દરેક અર્બન કોઓપરેટીવ બેન્કના ડિરેક્ટર્સ અને બોર્ડના સભ્યોને આ જોગવાઈ લાગુ પડશે.  રિઝર્વ બેન્ક આ નવી જોગવાઈ દાખલ કરવા જઈ રહી છે. તેના અંગે લોકોને ૩૦મી જાન્યુઆરી સુધી તેમના પ્રતિભાવ આપવા જણાવી દેવામાં આવ્યું છે.

રિઝર્વ બેન્કે નવા તૈયાર કરેલા નિયમો જિલ્લા મધ્યસ્થ સહકારી
બેન્ક અને રાજ્ય સ્તરની સહકારી બેન્કોને પણ લાગુ પડશે. આ બેન્કના હોદ્દા પર
નિયુક્તિ પામેલી વ્યક્તિએ ગમે તે રીતે નિમણૂક મેળવી હોય તેમને આ જોગવાઈ લાગુ પડશે
એમ રિઝર્વ બેન્કે આઠમી જાન્યુઆરીએ બહાર પાડેલી પરિપત્રના માધ્યમથી સ્પષ્ટ શબ્દોમાં
જણાવી દીધું છે.

આમ રિઝર્વ બેન્ક ભારતની સહકારી બેન્કો અંગેના સરકારના
આદેશમાં સુધારો દાખલ કરવા જઈ રહી છે. આ જોગવાઈઓ તમામ અર્બન કોઓપરેટીવ બેન્ક
, જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને રાજ્ય સ્તરની સહકારી
બેન્કોને લાગુ પડશે. આ જોગવાઈ મુજબ એકવાર એક વ્યક્તિ કોઈપણ સહકારી બેન્કના બોર્ડ
ઓફ ડિરેક્ટર્સમાં સતત દસ વર્ષ સુધી સ ેવા આપી દે પછી તેમણે તેમનો હોદ્દો છોડી દેવો
પડશે. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી તે બેન્કમાં તે કોઈપણ કામગીરી કરી જ શકશે નહિ. આ
ત્રણ વર્ષ માટે હોદ્દો ન ધારણ કરવાનો નિયમ રિઝર્વ બેન્ક ફરજિયાત અમલ કરાવવા જઈ રહી
છે. બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કોઈપણ વ્યક્તિ દસ વર્ષથી વધુ સમય સુધી સક્રિય
રહી શકશે નહિ. દસ વર્ષની સમય મર્યાદાના નિયમને તોડી મરોડીને હોદ્દાની મુદત લંબાવી
દેનારાઓને લાઈન પર લઈ આવવા માટે રિઝર્વ બેન્ક આ નવી જોગવાઈ લાવી રહી છે.

દસ વર્ષ વીત્યા બાદ તેના ડિરેક્ટરના હોદ્દા પરથી છૂટા થઈ
જઈને બેથી ત્રણ જ મહિનામાં વહીવટ પોતાના હાથમાં લઈ લેતા હોવાનું રિઝર્વ બેન્કના
ધ્યાનમાં આવ્યું છે. તેઓ નવેસરથી ચૂંટાઈને કે પછી કોઓપ્શનની પદ્ધતિથી પોતાના
હોદ્દા પર ફરીથી ચઢી બેસતા હોવાનું જોવા મળ્યું છે. તેને પરિણામે બેન્કિંગ
રેગ્યુલેશન એક્ટની જોગવાઈના લીરેલીરા ઊડી જઈ રહ્યા છે. તેથી જ વધુ ચુસ્ત જોગવાઈ
લાવવાની ફરજ પડી રહી છે. કાયદામાં ડિરેક્ટરના હોદ્દા માટેની મહત્તમ સમય મર્યાદા ૧૦
વર્ષની રાખવામાં આવેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…
GUJARAT

ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…

April 6, 2026
પેરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનો કેદી પાણીગેટમાંથી પકડાયો | prisoner escape after parol caught f…
GUJARAT

પેરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનો કેદી પાણીગેટમાંથી પકડાયો | prisoner escape after parol caught f…

April 6, 2026
ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…
GUJARAT

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

April 6, 2026
Next Post
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i...

નવાયાર્ડની સગીરા પર ગેંગ રેપ કરનાર બંને આરોપી જેલભેગા,વહેલી ચાર્જશીટ તૈયાર કરવા કવાયત | both accued …

નવાયાર્ડની સગીરા પર ગેંગ રેપ કરનાર બંને આરોપી જેલભેગા,વહેલી ચાર્જશીટ તૈયાર કરવા કવાયત | both accued ...

મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત | Employee dies after gas nozzle bursts in Manjus…

મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત | Employee dies after gas nozzle bursts in Manjus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ફરી 4 કિમીનો ટ્રાફિક જામઃતંત્ર પર ફિટકાર | 4 km traffic jam…

મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ફરી 4 કિમીનો ટ્રાફિક જામઃતંત્ર પર ફિટકાર | 4 km traffic jam…

8 months ago
સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

6 days ago
કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

6 months ago
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News