gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે પરઅકસ્માત થતા વિદેશી દારૃ ભરેલી કાર છોડીને બે આરોપીઓ ભાગી ગયા | Two accused flee after leaving…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
હાઇવે પરઅકસ્માત થતા વિદેશી દારૃ ભરેલી કાર છોડીને બે આરોપીઓ ભાગી ગયા | Two accused flee after leaving…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,હાઇવે  પર દારૃ ભરેલી કારને અકસ્માત થતા પાછળ આવતી પોલીસ વાન જોઇને આરોપીઓ કાર છોડીને ભાગી ગયા હતા.

ગઇકાલે બાપોદ  પોલીસની પી.સી.આર.વાન હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આજવા ચોકડીથી થોડે આગળ એક કારને ટેમ્પા સાથે અકસ્માત થતા કારચાલકે અચાનક પોતાની કાર ખોડિયારનગર વાળા રોડ પર વાળી દીધી હતી. પાછળ આવતી પી.સી.આર.વાનને શંકા જતા સ્ટાફે કારની પાછળ વાન દોડાવી હતી. કારચાલક ઊભો રહી ગયો હતો. પોલીસની વાન જોતા જ કારમાંથી બે આરોપીઓ ઉતરીને ભાગી ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા દારૃની ૩૫૫ બોટલ કિંમત  રૃપિયા ૮૮,૭૫૦ ની મળી આવી હતી.પોલીસે દારૃ અને કાર સહિત ૫.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છેે.પોલીસે કારના નંબરના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
સાંગમા પાસેના ફાર્મમાં દારૃના જથ્થાનું કટિંગ ઃ ત્રણ ઝડપાયા | liquer caught in farm near sagma villag…

સાંગમા પાસેના ફાર્મમાં દારૃના જથ્થાનું કટિંગ ઃ ત્રણ ઝડપાયા | liquer caught in farm near sagma villag...

ઉત્તરાયણ દરમિયાન ચારરસ્તા સહિતના સ્થળે ભીખ માગતા 16 બાળકનું રેસ્ક્યૂ | Rescue of 16 children begging…

ઉત્તરાયણ દરમિયાન ચારરસ્તા સહિતના સ્થળે ભીખ માગતા 16 બાળકનું રેસ્ક્યૂ | Rescue of 16 children begging...

પરિણીત પ્રેમિકા અને કુંવારા પ્રેમીએ ઝેરી દવા પી લેતા બંનેના મોત | Married girlfriend and unmarried b…

પરિણીત પ્રેમિકા અને કુંવારા પ્રેમીએ ઝેરી દવા પી લેતા બંનેના મોત | Married girlfriend and unmarried b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …

7 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…

5 months ago
વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા | Vande Bhara…

VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News