gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વે પતંગના દોરાને લીધે 23 વ્યક્તિ ઘાયલ થ…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વે પતંગના દોરાને લીધે 23 વ્યક્તિ ઘાયલ થ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી પતંગરસીયાઓએ ભારે ઉત્સાહપૂર્વક કરી હતી, પરંતુ તે પતંગના દોરાના કારણે 23 વ્યક્તિઓએ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાય છે, જેમાં બે વ્યક્તિ વધુ ઇજાગ્રસ્ત બની જતાં સારવાર હેઠળ છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પતંગના દોરાના કારણે કુલ 23 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની હતી. જેમાં ખાસ કરીને બાળકો અને મહિલાનો પણ સમાવેશ થાય છે.

જે તમામને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ પાટા પીંડી કરીને કુલ 21 વ્યક્તિને રજા આપી દેવામાં આવી હતી, અને તમામને દોરા ના કારણે ઇજા થઈ હોવાથી સારવાર આપી ઘરે જવા દેવામાં આવ્યા હતા. હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં બે વ્યક્તિ પતંગના દોરા ના કારણે ઇજાગ્રસ્ત બની જતાં સારવાર હેઠળ છે.

જેમાં હાપા વિસ્તારમાં રહેતો રાજેશ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન ગઈકાલે બપોરે નવા ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન પતંગ ના દોરાના કારણે તેના ગળા નો નીચેનો ભાગ કપાયો હતો, અને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયો હતો. જેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ ઉપરાંત આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા ડોલન સમીરભાઈ દાસ નામના 42 વર્ષના યુવાનને પણ પતંગના દોરા ની ઈજા થઈ હોવાથી હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…
GUJARAT

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

May 12, 2026
માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…
GUJARAT

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

May 12, 2026
ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્…
GUJARAT

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્…

May 12, 2026
Next Post
જામનગર શહેરમાં મકરસંક્રાંતિએ આકાશને પતંગના રંગોથી રંગવા માટેથી ‘રંગતાલી ગ્રુપ’ની મહેનત આખરે રંગ લાવી…

જામનગર શહેરમાં મકરસંક્રાંતિએ આકાશને પતંગના રંગોથી રંગવા માટેથી 'રંગતાલી ગ્રુપ'ની મહેનત આખરે રંગ લાવી...

જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો: શહેરના અનેક વિસ્તારોમાં …

જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો: શહેરના અનેક વિસ્તારોમાં ...

જામનગરના બેડી વિસ્તારમાં શ્રમિક યુવાન પર જુની અદાવતના કારણે હુમલો: પાંચ સામે ફરિયાદ | Young laborer …

જામનગરના બેડી વિસ્તારમાં શ્રમિક યુવાન પર જુની અદાવતના કારણે હુમલો: પાંચ સામે ફરિયાદ | Young laborer ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

26/11ના આરોપી તહવ્વુર રાણાને ઝટકો, કોર્ટે પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી

26/11ના આરોપી તહવ્વુર રાણાને ઝટકો, કોર્ટે પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી

1 year ago
એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, કારણ જણાવતાં જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો | amazon plans cut…

એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, કારણ જણાવતાં જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો | amazon plans cut…

7 months ago
વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with …

વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with …

1 year ago
પિતા- પુત્રએ વૃદ્ધને ગડદાપાટુંનો માર માર્યો | Father and son beat an old man with a hammer

પિતા- પુત્રએ વૃદ્ધને ગડદાપાટુંનો માર માર્યો | Father and son beat an old man with a hammer

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News