gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા- ધોળકા ચોકડીએ બાઇક પરથી કાબૂ ગુમાવતા મહિલાનું પટકાતા મોત | Woman dies after losing control of b…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ખેડા- ધોળકા ચોકડીએ બાઇક પરથી કાબૂ ગુમાવતા મહિલાનું પટકાતા મોત | Woman dies after losing control of b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવ

– અરેરા પાટિયા પાસે બે બાઈક સામસામે અથડાતા મહેમદાવાદ મંદિરે દર્શન કરવા જતા બે મિત્ર સહિત 4 ને ઈજા

નડિયાદ : ખેડા ધોળકા ચોકડી પર ગઈકાલે રાત્રે બમ્પ પર બાઇક ઉછળતા પાછળ બેઠલી મહિલાનું નીચે પટકાતા ગંભીર ઈજાથી મોત નિપજ્યું હતું. જ્યારે અરેરા પાટીયા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ચાર વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

વસો તાલુકાના અલીન્દ્રા ઇન્દિરા નગરીના નરેશભાઇ પિરાજી વણઝારા માતા શારદાબેનને મોટરસાયકલ પર બનેવીના ઘરે રસીકપુરા ગયા હતા. તેઓ રાત્રે પરત ઘરે આવતા હતા.

 ત્યારે ખેડા ધોળકા ચોકડી પર બમ્પ ઉપર મોટરસાયકલ ઉછળતા પાછળ બેઠેલા શારદાબેન પીરાજી વણઝારા (ઉં.વ.૬૦) રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નિપજ્યું હતું. 

આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

જ્યારે બીજા બનાવમાં ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરાના પલકેશ સોમાભાઈ ચૌહાણ ગઈકાલે સાંજે મોટરસાયકલ લઇ મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જતા હતા. દરમિયાન નડિયાદ ચકલાસી ભાગોળ ખાતેથી મિત્ર કાલિદાસ તળપદા પણ દર્શન કરવા બાઈક પર બેસી ગયો હતો. દરમિયાન મોકમપુરાથી આગળ અરેરા પાટીયા નજીક સામેથી આવતી મોટરસાયકલ અથડાતા બંને મોટરસાયકલના ચાલક તેમજ પાછળ બેઠેલા વ્યક્તિઓને રોડ પર પડી જતા ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ચારેયને સારવાર માટે નડિયાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પલકેશ સોમાભાઈ ચૌહાણની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
લીંબડી- હડાળા રોડ પર 61 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 61 000 seized …

લીંબડી- હડાળા રોડ પર 61 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 61 000 seized ...

સગીરાનું અપહરણ કરી ફરાર આરોપી ઝડપાયો | The absconding accused of kidnapping a minor was arrested

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit…

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce…

4 months ago
પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

11 months ago
બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa…

1 year ago
‘અમે ભારતને દંડિત કરવા નથી માગતા પણ..’ ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેની ઈચ્છા | us minister …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News