gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા રોડ અને મકરપુરા જી.આઇ.ડી.સી. માં મહિલા સહિત બે ના મોત | Two including a woman died in Wagho…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
વાઘોડિયા રોડ અને મકરપુરા જી.આઇ.ડી.સી. માં મહિલા સહિત બે ના મોત | Two including a woman died in Wagho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વાઘોડિયા રોડ પર દૂધ લેવા નીકળેલી મહિલાને વાહનચાલકે ટક્કર મારતા મોત થયું હતું. જ્યારે મકરપુરા જી.આઇ.ડી.સી.માં ચાલતા જતા શ્રમજીવીને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો હતો. શ્રમજીવીનું સ્થળ પર જ મોત થયું હતું.

મકરપુરા જી.આઇ.ડી.સી. ફૂટપાથ પર રહેતો પરપ્રાંતિય  શ્રમજીવી પરિવાર મજૂરી કરે છે. પરિવારના મોભી પિતરભાઇ લાલસિંગભાઇ ડામોર (ઉં.વ.૫૦) ઉત્તરાયણની પૂર્વ રાત્રે  મોબાઇલ ફોનમાં રિચાર્જ કરાવવા માટે ઘરેથી ચાલતા નીકળ્યા હતા. સાંજે સાડા સાત વાગયે મકરપુરા જી.આઇ.ડી.સી. એક્ન્ટેસ્ટ કંપનીના  ગેટ પાસે એક વાહન ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. લોકો સ્થળ પર ભેગા થઇ  ગયા હતા. જે પૈકી એક વ્યક્તિએ જઇને પિતરભાઇના પરિવારને જાણ કરતા તેમની પત્ની સ્થળ પર દોડી ગઇ હતી.  પિતરભાઇ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડયા હતા. તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે,વાઘોડિયા રોડ ખટંબા અર્બન  રેસિડેન્સીમાં રહેતા મીનાબેન સુરેશચંદ્ર શાહ ગઇકાલે સવારે ઘરેથી ચાલતા દૂધ લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન એક વાહન ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. મીનાબેનને છાતીની ડાબી બાજુ, કમર તથા ડાબા ખભા  પર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea …

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea ...

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at ...

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati…

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખબારનગર બાદ હવે હંસપુરામાં 233 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રિયા શરૂ | ahmedabad hanspu…

અખબારનગર બાદ હવે હંસપુરામાં 233 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રિયા શરૂ | ahmedabad hanspu…

10 months ago
DAPના વૈશ્વિક ભાવ 800 ડોલરને આંબી ગયા, સ્થાનિક ઉત્પાદકોને ઓછી અસર | Global prices of DAP touch 800 l…

DAPના વૈશ્વિક ભાવ 800 ડોલરને આંબી ગયા, સ્થાનિક ઉત્પાદકોને ઓછી અસર | Global prices of DAP touch 800 l…

1 year ago
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

10 months ago
કોંગ્રેસી નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, વાહન રસ્તામાં જ બેસી ગયું | con…

કોંગ્રેસી નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, વાહન રસ્તામાં જ બેસી ગયું | con…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News