gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ખોડિયાર નગર ચાર રસ્તા 
પાસે અર્થ આઇકોનની સામે ક્રિસ્ટલ પ્રમુખ 
હબ નામની સ્કીમ લોન્ચ કરી છેતરપિંડી કરતા બિલ્ડર સામે વધુ એક ફરિયાદ બાપોદ
પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ગોત્રી કેનાલ રોડ પર પ્રાર્થના વિહાર ફ્લેટમાં રહેતા નિવૃત્ત
પોલીસ કર્મચારી પરસોત્તમભાઇ કાબાભાઇ આસોદરિયાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવી જણાવ્યું છે કે
, વર્ષ – ૨૦૧૫ માં કેયા બિલ્ટેક એલ.એલ.પી. નામની
પેઢીના  ભાગીદાર મનિષ મહેન્દ્રભાઇ પટેલે
ખોડિયાર નગર ચાર રસ્તા  પાસે અર્થ આઇકોનની
સામે ક્રિસ્ટલ પ્રમુખ  હબ નામની સ્કીમ
લોન્ચ કરી  હતી. નિવૃત્તિ પછી મને મળેલા
ગ્રેજ્યુટી તથા જી.પી.એફ. ફંડના રૃપિયામાંથી 
ઉપરોક્ત સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન ૧૭.૨૦ લાખમાં બુક કરાવી હતી.
જે પેટે અમે કુલ ૧૩.૨૩ લાખ ચૂકવી દીધા હોવાછતાંય બિલ્ડર દ્વારા બાંધકામ સમયસર
પૂરૃં કરવામાં આવ્યું નહતું. તેમજ પજેશન પણ આપવામાં આવ્યું નહતું. બાપોદ પોલીસે
ઉપરોક્ત ફરિયાદના આધારે મનિષ  પટેલ અને
રૃપલબેન મનિષભાઇ પટેલ ( બંને રહે. સિલ્વર 
પાર્ક
,  કરોડિયા
રોડ) સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે
, મનિષ
પટેલ સામે અગાઉ ૨૧ ગુનાઓ નોંધાયા છે. ત્રણ ગુનામાં નાસતા ફરતા બિલ્ડર મનિષ  પટેલને હાલમંાં જ ડીસીબી પોલીસે ઝડપી પાડયો
હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક, જુઓ યાદી | Gujarat IAS Reshuff…

Next Post
સુદામડા ગામમાં દારૃના કટિંગ પર પોલીસ ત્રાટકી, રૃ 34.50 લાખનો જથ્થો જપ્ત | Police raid liquor shop in…

સુદામડા ગામમાં દારૃના કટિંગ પર પોલીસ ત્રાટકી, રૃ 34.50 લાખનો જથ્થો જપ્ત | Police raid liquor shop in...

વિરમગામનાં મિલ રોડ પર ખુલ્લી વરસાદી ગટરમાં કાર ખાબકી | Car falls into open storm drain on Mill Road …

વિરમગામનાં મિલ રોડ પર ખુલ્લી વરસાદી ગટરમાં કાર ખાબકી | Car falls into open storm drain on Mill Road ...

લીંબડીના સંધાડીયા બજારમાં બંધ મકાનામાં ભીષણ આગ લાગી લાગી | A massive fire broke out in a closed buil…

લીંબડીના સંધાડીયા બજારમાં બંધ મકાનામાં ભીષણ આગ લાગી લાગી | A massive fire broke out in a closed buil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas…

2 months ago
મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો | Woman attacked with hammer in house ownership disp…

5 months ago
AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો | example …

3 months ago
કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News