gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારોમાં કેશ સેગ્મેન્ટના માર્જિન ઘટાડવા ગોઠવાતો તખ્તો | A plan to reduce cash segment margins in …

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in Business
0 0
0
શેરબજારોમાં કેશ સેગ્મેન્ટના માર્જિન ઘટાડવા ગોઠવાતો તખ્તો | A plan to reduce cash segment margins in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : શેર બજારમાં કેશ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાના પગલાં સાથે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની પેનલે કેશ ટ્રાન્ઝેકશન પર માર્જિન ઘટાડવા માટે મંજૂરી આપી છે. આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોનું કહેવું છે કે, આ મુદ્દો હવે સેબી પાસે છે, જે અંતિમ નિર્ણય લેશે. એક સૂત્રના મતે, પેનલ કેશ સેગ્મેન્ટ માર્જિનને તર્કસંગત બનાવવાના પ્રસ્તાવ સાથે સંમત થયા અને  હાલની સિસ્ટમની સમીક્ષા કરવા માટે સંમતિ આપી છે. તે જ સમયે, પેનલે એવી પણ સલાહ આપી હતી કે, જોખમને સારી રીતે આવરી લેવા માટે વાજબી માર્જન એક્ત્રિત કરવું જોઈએ.

 આ દરમિયાન પેનલે સલાહ આપી હતી કે, તે ૧૨.૫ ટકાથી નીચે ન જવું જોઈએ, બાકીનો નિર્ણય સેબીએ લેવાનો રહેશે. હાલમાં મોટાભાગના શેરોનું વીએઆર-વેલ્યુ એટ રિસ્ક અને એકસ્ટ્રીમ લોસ માર્જિન (ઈએલએમ) ૧૨.૫ થી ૨૦ ટકાની રેન્જમાં છે. 

બજારમાં અસ્થિરતાને કારણે સમય જતા મહત્તમ શક્ય નુકશાનને આવરી લેવા માટે વીએઆર માર્જિન એક્ત્રિત કરવામાં આવે છે. આ જ રીતે ઈએલએમ અથવા એકસ્ટ્રીમ લોસ માર્જિન એ એક્સચેન્જ દ્વારા સામાન્ય માર્જિન જરૂરીયાતો કરતાં વધુ વસૂલવામાં આવતું વધારાનું માર્જિન છે.

આ દરમિયાન અન્ય એક સૂત્રએ  જણાવ્યું હતું કે, સેબીએ ડેટાનું વધુ બેક ટેસ્ટિંગ કરવું પડશે અને પછી ક્લિયરિંગ કોર્પોરેશનો, એક્સચેન્જો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી અંતિમ વિચાર લેવો પડશે. 

ખરીદી સોદાના સામાન્ય કોર્સમાં અગાઉથી ટ્રેડિંગમાં ભાગને ભંડોળ પૂરું પાડવા માટે માર્જિન એક્ત્રિત કરવામાં આવે છે. જો ક્લાયન્ટ વેચાયેલા શેરો ચૂકવવામાં અથવા પૂરા પાડવામાં નિષ્ફળ જાય, તો સિસ્ટમમાં જોખમ ઘટાડવાનો આશય છે, જે પ્રતિકૂળ બજાર ઘટનાના કિસ્સામાં ડિફોલ્ટ તરફ દોરી જાય છે.

નિયામક તંત્રનું ધ્યાન કેશ સેગ્મેન્ટમાં વોલ્યુમ વધારવા પર છે. છેલ્લા ત્રણ વર્ષમાં કેશ સેગ્મેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમ બમણું થયું છે, પરંતુ ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં વોલ્યુમની તુલનામાં તે ખૂબ જ અપ્રમાણસર રહે છે. સેબી ચેરમેને અનેક પ્રસંગોએ કેશ માર્કેટ સેગ્મેન્ટને વધુ ગાઢ બનાવવાની જરૂરીયાત પર ભાર મૂક્યો છે.

સેબીના ડેટા મુજબ,  નાણા વર્ષ ૨૦૨૪માં વધીને રૂ.૮૭,૯૭૮ કરોડ અને નાણા વર્ષ ૨૦૨૫માં વધીને રૂ.૧,૨૦,૭૮૨ કરોડ થયું હતું. સેબીએ ઈક્વિટી કેશ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક સૂચનો પ્રાપ્ત કર્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op…

કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op...

પાંચ વર્ષમાં 1256 IPO થકી રૂ. 6.2 લાખ કરોડ એકત્ર કરાયા | Rs 6 2 lakh crore raised through 1256 IPOs …

પાંચ વર્ષમાં 1256 IPO થકી રૂ. 6.2 લાખ કરોડ એકત્ર કરાયા | Rs 6 2 lakh crore raised through 1256 IPOs ...

મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસંખ્ય એવા ટિકિટવાંછુકો છે જેઓ કદાપિ ભાજપ કાર્યાલય આવ્યા નથી અને પક્ષમાંથી ચૂંટણી લડવી છે | countles…

અસંખ્ય એવા ટિકિટવાંછુકો છે જેઓ કદાપિ ભાજપ કાર્યાલય આવ્યા નથી અને પક્ષમાંથી ચૂંટણી લડવી છે | countles…

4 months ago
ચીન વિદેશી કંપનીઓને સ્થાનિક શેર બજારમાં લિસ્ટિંગની મંજૂરી આપશે | China will allow foreign companies …

ચીન વિદેશી કંપનીઓને સ્થાનિક શેર બજારમાં લિસ્ટિંગની મંજૂરી આપશે | China will allow foreign companies …

1 month ago
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં-ક્યાં પડ…

ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં-ક્યાં પડ…

2 months ago
ભારત અમેરિકા,આફ્રિકાથી ક્રૂડ ઓઇલ આયાત કરશે | India to import crude oil from America Africa

ભારત અમેરિકા,આફ્રિકાથી ક્રૂડ ઓઇલ આયાત કરશે | India to import crude oil from America Africa

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News