gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીએ ફરી તમામ રેકોર્ડ તોડ્યા! આજે ફરી જોરદાર વધારો, સોનું થયું સસ્તું | gold silver price update 1…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in Business
0 0
0
ચાંદીએ ફરી તમામ રેકોર્ડ તોડ્યા! આજે ફરી જોરદાર વધારો, સોનું થયું સસ્તું | gold silver price update 1…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold-Silver Price Today : આજે 16 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમતમાં સતત ચોથા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ચાંદીની કિંમતમાં ₹5,208નો વધારો થતા તે ₹2,82,720 પ્રતિ કિલોના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગઈ છે. અગાઉ 14 જાન્યુઆરીએ ચાંદીની કિંમત ₹2,77,512 હતી. નોંધનીય છે કે માત્ર ચાર દિવસમાં ચાંદી ₹40,000 જેટલી મોંઘી થઈ છે.

સોનાની કિંમતમાં ત્રણ દિવસની તેજી બાદ વિરામ

બીજી તરફ, સોનાની કિંમતમાં સતત ત્રણ દિવસની તેજી પછી આજે ઘટાડો નોંધાયો છે. ૨૪ કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ) આજે ₹298 ઘટીને ₹1,41,717 પર ખુલ્યો હતો. અગાઉ 14 જાન્યુઆરીએ સોનાએ ₹1,42,015નો સર્વોચ્ચ (All-time high) સ્તર બનાવ્યો હતો.

શહેરો અને બેંકોમાં રેટ અલગ કેમ હોય છે?

IBJA દ્વારા જાહેર કરવામાં આવતા ભાવમાં ૩% GST, મેકિંગ ચાર્જ કે જ્વેલર્સના પ્રોફિટ માર્જિનનો સમાવેશ હોતો નથી, તેથી અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોઈ શકે છે. જોકે, IBJAના રેટ્સનો ઉપયોગ RBI દ્વારા ‘સોવરેન ગોલ્ડ બોન્ડ’ (SGB) ની કિંમત નક્કી કરવા માટે થાય છે. આ ઉપરાંત, અનેક બેંકો ગોલ્ડ લોન આપતી વખતે પણ આ કિંમતોને જ આધાર માને છે.

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

ગત વર્ષ 2025 કિંમતી ધાતુઓ માટે ઐતિહાસિક રહ્યું છે:

સોનું: 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં ₹57,033 વધીને ₹1,33,195 પર પહોંચ્યો હતો.

ચાંદી: આ ગાળા દરમિયાન ચાંદીમાં ₹1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત ₹86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે ₹2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
BMCનું બજેટ એશિયામાં નંબર-1! ભૂટાન અને માલદીવ જેવા દેશોની GDP કરતા પણ વધુ, જાણો ક્યાં થાય છે આટલો ખર…

BMCનું બજેટ એશિયામાં નંબર-1! ભૂટાન અને માલદીવ જેવા દેશોની GDP કરતા પણ વધુ, જાણો ક્યાં થાય છે આટલો ખર...

Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202…

Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202...

VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…

VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર | centre seeks consen…

સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર | centre seeks consen…

3 months ago
સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી | Solar manufacturers facing inver…

સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી | Solar manufacturers facing inver…

9 months ago
જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min…

જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min…

11 months ago
જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News