gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in INDIA
0 0
0
VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo mumbai : મુંબઈથી થાઇલેન્ડના ક્રાબી જઈ રહેલી ઈન્ડિગોની એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ગુરુવારે ભારે હોબાળો થયો હતો. કલાકોથી રાહ જોઈ રહેલા મુસાફરો ત્યારે રોષે ભરાયા જ્યારે પાયલોટે તેની ફરજનો સમય (Duty Hours) પૂર્ણ થયાની જાહેરાત કરી પ્લેન ઉડાવવાનો ઇનકાર કર્યો. આ બાબતે ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા એક મુસાફરે વિમાનના એક્ઝિટ ગેટને લાત મારી હતી અને પાયલોટ વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફ્લાઈટ કલાકો મોડી પડી

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, મુંબઈથી ક્રાબી જનારી ઈન્ડિગોની આ ફ્લાઈટ સવારે 04:05 વાગ્યે ઉડવાની હતી, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય સુધી તે ટેક-ઓફ કરી શકી નહોતી. આ ફ્લાઈટ જે સવારે 10 વાગ્યે ક્રાબી પહોંચવાની હતી, તે છેક બપોરે 1 વાગ્યે ત્યાં પહોંચી હતી.

“અમારી ટ્રીપનું શું?” મુસાફરોનો આક્રોશ

મુસાફરોનો આરોપ છે કે, પાયલોટે તેની ડ્યુટીનો સમય પૂરો થયો હોવાનું કહીને પ્લેન ઉડાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ફ્લાઈટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાયરલ વીડિયોમાં એક મુસાફર ક્રૂ મેમ્બર્સને પૂછતો જોવા મળે છે કે, “તમે ઉંદરની જેમ છુપાઈને કેમ બેઠા છો? અમારા ટ્રાવેલ પ્લાનનું શું થશે?” આ દરમિયાન એક મુસાફર પ્લેનના દરવાજા પર લાત મારતો પણ જોવા મળ્યો હતો.

ઈન્ડિગોએ સ્પષ્ટતા કરી

આ ઘટના અંગે ઈન્ડિગોએ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. એરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મુંબઈથી ઉડાન ભરવામાં વિલંબનું પ્રાથમિક કારણ મુંબઈ એરપોર્ટ પરની વ્યસ્તતા, હવાઈ ટ્રાફિક અને ક્રૂ મેમ્બર્સના નિર્ધારિત કામના કલાકોની મર્યાદા (FDTL) માં થયેલો ફેરફાર હતો.

મુસાફરો વિરુદ્ધ કાર્યવાહી

વિમાનમાં હોબાળો કરનારા બે મુસાફરોને ‘અનુશાસનહીન’ (Unruly Passengers) જાહેર કરવામાં આવ્યા હતા. તેમને ફ્લાઈટમાંથી ઉતારીને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યા હતા. ઈન્ડિગોએ વધુમાં જણાવ્યું કે, તેઓ તમામ મુસાફરો માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે અને મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0 | maharashtra mumbai bmc election …

BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0 | maharashtra mumbai bmc election ...

ફ્લિપકાર્ટમાં ₹ 14,440 કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે : સુપ્રીમ કોર્ટ | supr…

ફ્લિપકાર્ટમાં ₹ 14,440 કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે : સુપ્રીમ કોર્ટ | supr...

‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’, સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન | Nation…

'કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે...', સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન | Nation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying…

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying…

2 days ago
HIV ટેસ્ટ વગર નહીં થાય લગ્ન, ભારતની આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારી | hiv test mandatory…

HIV ટેસ્ટ વગર નહીં થાય લગ્ન, ભારતની આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારી | hiv test mandatory…

10 months ago
મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત | Maharashtra : 3 Peopl…

મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત | Maharashtra : 3 Peopl…

6 months ago
‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News