gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને ‘સાયબર એટેક’, જાણો ‘GPS સ્પૂફિંગ’ શું છે | Indian air force pl…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને ‘સાયબર એટેક’, જાણો ‘GPS સ્પૂફિંગ’ શું છે | Indian air force pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber ​​Attack On Indian Air Force Plane: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં થોડા દિવસ પહેલા વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 3,800થી વધુ લોકોના મોત થયા છે, આ ઉપરાંત હજારો લોકો બેઘર થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મ્યાનમાર સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરુ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુ સેના(IAF)ના વિમાનો મ્યાનમાર પહોંચી રહ્યા છે. એવામાં મ્યાનમાર માટે રાહત સામગ્રી લઈને જઈ રહેલા IAFના એક વિમાન પર સાયબર અટેક કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હુમલો ત્યારે થયો જ્યારે વિમાન રાહત સામગ્રી લઈને મ્યાનમાર જઈ રહ્યું હતું. જોકે, વાયુસેનાના બહાદુર સૈનિકો પર આની કોઈ અસર ન થઈ અને તેમણે સમજદારીપૂર્વક રસ્તો શોધી કાઢ્યો અને યાત્રા પૂર્ણ કરી.

એક અહેવાલ પ્રમાણે પોતાના સેટેલાઈટ આધારિત GPS સિગ્નલોમાં સ્પૂફિંગના રૂપમાં ભારતીય વાયુસેનાના એક વિમાનને સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો છે. અખબારે સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું કે, મ્યાનમારના હવાઈ ક્ષેત્રમાં GPS સ્પૂફિંગ કોણે કર્યું છે તે શોધવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે ચીને અહીં મોટી વ્યૂહાત્મક ઘૂસણખોરી કરી લીધી છે.

આ પણ વાંચો: ‘સત્તામાં આવતા 1 કલાકમાં ઉખાડી ફેંકીશું…’, વક્ફ કાયદા અંગે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનું નિવેદન

શું છે GPS સ્પૂફિંગ?

એક સૂત્રએ જણાવ્યું કે, ‘GPS સ્પૂફિંગ સામાન્ય રીતે પાયલટને ખોટા કોઓર્ડિનેટ્સ આપીને તેને લોકેશન અંગે ગેરમાર્ગે દોરે છે. આ ઓપરેશનલ વિસ્તારમાં સામાન્ય છે. મ્યાનમારમાં IAFના પાયલટે પોતાનું મિશન પુરુ કરવા માટે INS એટલે કે ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમની મદદ લીધી.’

ઓપરેશન બ્રહ્મા 

ભારતે 28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી બાદ ભારતે તાત્કાલિક પગલાં તરીકે પોતાનું રાહત મિશન ‘ઓપરેશન બ્રહ્મા’ શરૂ કર્યું હતું. આ ઓપરેશનના ભાગ રૂપે ભારતીય સેના આપત્તિમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે 60 બેડનું તબીબી સારવાર કેન્દ્ર સ્થાપિત કરશે. આ સુવિધા ઈજાના કેસો, ઈમરજન્સી સર્જરી અને આવશ્યક તબીબી સેવાઓને સંભાળવામાં સક્ષમ હશે, જે સ્થાનિક આરોગ્ય સેવા પ્રણાલીને મદદ કરશે, જે આપત્તિથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ભારતે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી પહોંચાડી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

'કામને ન્યાય ન મળતા...' દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML...

વડોદરાના વિવિધ વિસ્તારમાં 16 થી 25 એપ્રિલ સુધી રહેશે વીજ કાપ, 4 કલાક વીજ પુરવઠો ખોરવાશે | Power supp…

વડોદરાના વિવિધ વિસ્તારમાં 16 થી 25 એપ્રિલ સુધી રહેશે વીજ કાપ, 4 કલાક વીજ પુરવઠો ખોરવાશે | Power supp...

‘ભૂવા નગરી’ વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર …

'ભૂવા નગરી' વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘છોટીકાશી’માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નાના મોટા અનેક શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજ્ય…

‘છોટીકાશી’માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નાના મોટા અનેક શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજ્ય…

1 year ago
ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co…

ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co…

7 months ago
ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

9 months ago
વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News