gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુંભારવાડામાં મોડી રાત્રે છરી ધારિયાના ઘા ઝીંકી 5 શખ્સે યુવાનનું ઢીમ ઢાળી દીધું | 5 men stabbed a yo…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
કુંભારવાડામાં મોડી રાત્રે છરી ધારિયાના ઘા ઝીંકી 5 શખ્સે યુવાનનું ઢીમ ઢાળી દીધું | 5 men stabbed a yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક્ટિવા અને રીક્ષાની તોડફોડ કરી

– યુવાને એકટીવા આપવાની ના પાડતા શખ્સો તૂટી પડયા અને ઇટડા ના ઘા કર્યાં

ભાવનગર : કુંભારવાડામાં મોડી રાત્રિના સમયે યુવાન પાસે એકટીવા માંગતા યુવાને એકટીવા આપવાની ના પાડતા પાંચ શખ્સે છરી ધારીયા વડે હુમલો કરી મોત નીપજાવી એકટીવા અને રીક્ષાની તોડફોડ કરી હતી.

કુંભારવાડા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ૬૩ માં રહેતા મોઇનભાઈ રસુલભાઈ સૈયદ રાત્રિના પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન ગત રાત્રિના સાડાબાર કલાકે કાકા જાહિદભાઈના ઘર પાસે દિકરો થયો હતો.તેવાંમાં મોઇનભાઈ તુરતજ કાકાના ઘર પાસે પહોંચ્યા ત્યારે કાકાના દીકરા સાહિકભાઈ જાહીદભાઈ સૈયદ ( ઉ.વ ૨૩ ) પાસે નદીમ મનસુરભાઇ સોરઠીયાએ એકટીવા માંગ્યું હતું.અને સાહિલે એકટીવા આપવાની ના પાડતા નદીમ મનસુરભાઇ સોરઠીયા,સલીમ કાસમભાઇ સોરઠીયા,સાહીલ રસુલભાઇ શાહ,શાહનવાજ સલીમભાઇ સોરઠીયા,સીદીક સલીમભાઇ સોરઠીયાએ ઉશ્કેરાઈ છરી ધારીયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.અને બાજુમાં પડેલ એકટીવા અને રીક્ષા પર ઇટડાના ઘા કરી નુકશાન કર્યું હતું.દરમિયાનમાં મોઇનભાઈ અને આજુબાજુના લોકો એકત્ર થઈ સાહિકભાઈને માર મારવાથી બચાવી તુરતજ ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સાહિકભાઈને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ સંદર્ભે મોઇનભાઈએ પાંચ શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં 15 દિવસમાં હત્યાના 3 બનાવ

ભાવનગર શહેર જિલ્લામાં નવા વર્ષ ૨૦૨૫ ના પ્રારંભના ૧૫ દિવસમાં ત્રણ હત્યાના બનાવો બન્યા છે.જેમાં ગત તા ૩ જાન્યુઆરીના દિવસે તરસામીયા ગામે હિસાબના પૈસા મામલે એક શખ્સે છરીના ઘા ઝીંકી યુવાની હત્યા કરી હતી.તથા ગત તા ૧૧ જાન્યુવરીના રોજ અકવાડામાં યુવતી સાથે ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો મામલે ચાર શખ્સે છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી.અને આજે કુંભારવાડામાં એકટીવા નહીં આપતા પાંચ શખ્સે છરી ધારીયા વડે યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
સરખેજ-બાવળા હાઈવે પર અકસ્માત : સારવાર દરમિયાન વૃદ્ધનું મોત | Elderly man dies during treatment after…

સરખેજ-બાવળા હાઈવે પર અકસ્માત : સારવાર દરમિયાન વૃદ્ધનું મોત | Elderly man dies during treatment after...

બાવળા પાલિકાનું રૂ. 35 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર | Bavla Municipality Rs 35 crore sur…

બાવળા પાલિકાનું રૂ. 35 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર | Bavla Municipality Rs 35 crore sur...

હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou…

હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde…

વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde…

6 months ago
મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

7 months ago
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

5 months ago
વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય | Mud reigns on the road to the primary sc…

વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય | Mud reigns on the road to the primary sc…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News